________________
[૩]
શીલથ નખ વધે કે શ્રાવણ માસે, શ્રી ગુરૂપરસાદે" કહી ભૂધરે ઉલ્લાસે,
ઓગણીસમી સદી
૬૪
(૧) ઇતિશ્રી પંચપદ વર્ણન અધિકાર ચિત્તચેતવણી ચાંસડી સમાપ્ત ૧૮૨૦ના વર્ષે શાકે ૧૬૮૫ પ્રવત્તમાને શ્રાવણુ વિદ્ર ૧૦મી તિથૌ ગુરૂવાસરે. લષીત પૂજ્ય ઋષિશ્રી ૫ જસરાજજી તશિષ્યર્ષિં ભૂધરેણુ સ્વકૃત ચતચિંતવણીઃ ઋ. કર્મસી વાચના લખીત ઋ. ભૂધર ગેાડલ ગ્રામે શ્રીરસ્તુ પ.સ.૩-૧૭, ના.ભ. (કવિની સ્વલિખિત પ્રત)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬-૬૭. કૃતિમાં લેાંકાગચ્છના ઉલ્લેખ નથી, પરંતુ પરંપરા લેાંકાગચ્છની જ જાય છે. અષ્ટ કર્મ તપાવલી સ્વાધ્યાય'માં એલ-ઇલા=પૃથ્વી=૧ એમ અર્થઘટન કર્યુ જણાય છે. ૧૨૬૨. અમૃતસાગર (ત. ધસાગર-શાંતિસાગર-શ્રુતસાગરબુદ્ધિસાગર-હુ સસાગર-વસંતસાગર-માણિકચસાગર-દાન
અમૃતસાગર
સાગરશિ.) (૪૩૯૦) પુણ્યસાર રાસ ૩૧ ઢાળ ૭૭૬ કડી ર.સ’,૧૮૧૭ પુણ્ય માસ શુ.પ રવિ પાલણપુરમાં અંત – તપગચ્છનંદન-સુરતરૂ સરીખા, શ્રી હીરવિજય સૂરીરાયા, પાઠકચક્રચૂડામણિ વધુ, ધરમસાગર ગુરૂપાયાજી. ટપકીરણાવલી આદેં કીધાં, વાદી ગ્રંથ સમુદાયાજી, કલિકાલે જે બહુશ્રુતધારી, જગ જસડહ વાયાજી. વાચકવર શ્રી શાંતિસાગર, ભવિજન કૈરવચંદાજી, વાચક શ્રી ગીરૂ, વંદું ચરણુ-અરવિંદાજી. જીતસાગર પકૌમુદી આરે કીધા, મતિ સુવિહિત જનને કાજી, ભવિજનને ઉપગાર કર્યાથી, જગદ્ગુરૂ દુંદુભી વાજેજી. તસ પદપદમપરાગ-મધુકર, બુદ્ધિસાગર ગુરૂરાયાજી, હ સસાગરગણી ગુ ણુધારી, પ્રણમું તેના પાયાજી, વસતસાગર ગુરૂપય વંદા, પ્રહ ઉઠી આણુ દજી, માંણીકચસાગર ગુરૂપય વંદી, દેહગદુખ નિક જી. શ્રી દાંનસાગર ગુરૂ સુખદાયી, દિદિન સુજસ સવાયા, તેહના બાલક અમીયસાગર, ઉત્તમનાં ગુણ ગાયાજી. વિષ્ણુદ્ધ ન હસો બાલક્રીડાઇ, એ એકત્રીશે' ઢાલજી, પુન્યસારનેા રાસ એ ગાયેા, ચરીત્ર વચન પરનાલે.
Jain Education International
For Private & Personal Use Only
૫
૬
G
4
ટ
૧૦
૧૧
૧૨
www.jainelibrary.org