________________
માણિક્ય સાગર | [૪] જૈન ગૂર્જર કવિઓ: ૬
પુન્યસારનો રાસ એ રચીયો, ચંદ મુની ચદ વસુ વજી પુન્ય માશની પંચમી દિવસે, તરણુજ વારે હર્ષોજી, ૧૩. પાલણપુરમેં ચોમાસું કરીને, ગાય પુ ચરીત્રજી, શ્રવણ દઈને શ્રેતા સાંભલયૅ, થાયે તે પવિત્ર છે. ૧૪ જે કોઈ ભણુયૅ ગુણ સુણસ્પે, તસ ઘર મંગલમાલાજી, દિનદિન વધતી વધતી થાયૅ, નીરમલ કીર્તિ વિસાલાજી. ૧૫ અધિકું ઓછું જે કાંઈ ભાખ્યું, મીછા દુક્કડ તેજી,
ધ્રુ છમ અચલ હો જગ માંહે, પુયસાર ગુણ એહ. ૧૬
(૧) સં.૧૮૭૧ના મા.વ.૧૧ દિને ચંદ્રવાસરે શ્રી બસુનગર મધ્યે લિષીત ષવિજયગણિ એહ રાશની સર્વગાથા ૭૭૬. પ.સં.૨૩-૧૬, ગુ.વિ.ભ. (આ ઋષભવિજયને કવિ તરીકે હવે પછી સં.૧૮૭૭ના ક્રમમાં જુઓ.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પ્રક૭-૬૮.] ૧૨૬૩. માણિક્યસાગર (તા. કલ્યાણસાગરસૂરિ બ્રાતા ક્ષીર
સાગરશિ.) (૪૩૯૧) + કલ્યાણસાગરસૂરિ રાસ (એ.) ર.સં.૧૮૧૭ ફ.વ.૫ બુધ આદિ– પ્રણમું પ્રેમેં વીરની, પદપંકજ સુખદાય,
ગુરૂગણ કેરી સંકથા, કરવા મુજ અભિપ્રાય. શ્રુતદાયક ગુરૂરાજને, પમ્યુવાર ન થાય, બહુવિધ વિનય કરવા થકી, આગમ એમ સુણાય. ઉત્તમ કેરી વારતા, દુર્જનને ન સહાય, સજજન-મન હરખે ઘણું, વકતા અવસર પાય. ગુણવંત નર વિરલા અછે, વિરલા રાગી તાસ, વિરલા ગુણગણું પારખે, વિરલા ભાખે ભાસ. તપગચ૭ કેરે રાજીઓ, વિદ્યાપૂર સનર, સોભાગી-સિરસેહરે, કલ્યાણસાગરસૂરિ. કવણ દેશે જનમિયા, કવણ તાય કુણ માય, કુંણ પાસે સંયમ લહી, પુણ્ય મહોદય પાય. સુણજે શ્રાવક ભાવિયા, તે સવિ કહું વૃત્તાંત, નિદ્રા વિકથા વાર, મન રાખી એકાંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org