________________
ઓગણીસમી સદી
[૫]
જિનલાભસૂરિ
અત – સંવત અષ્ટાદેશ સત્તર વરસે ભલેા, માસ ફાલ્ગુન તણેા કૃષ્ણપક્ષ, પચમી ચૈત્ર બુધવાસરે ગુરૂગણી, ગાવતાં હરખીયા સભ્ય દક્ષ. ૭ વૃદ્ધ શ્રીજી તણા વૃદ્ધ જે સાદરા, મુનિપણે જે વલી સતીથ્ય ભાવે, સારાવારણાદિ કરે ગચ્છ તણી, પન્યાસ શ્રી ક્ષીરસાગર કહાવે,૮ સિહે મુનિ વીરને વીર જેમ વેયાવી, ગુરૂ તણી ભક્તિમાં અધિક રસીઆ, તેડુ તણી ઊપમાં પૂજ્યપદ સેવતાં, પામતા પૂજ્ય ચિત માંહે વસીઆ. ૯
તાસ પદસેવના પુન્યથી મેં લહી, ાસ સુષ્ટિથી સુગુરૂ ગાયા, માણિકયસાગર કહે ગાવતા ગુરૂ તણા, ક઼ઋદ્ધિવર સિદ્ધ નવનિધિ પાયા. ૧૦ પ્રીતિથી જે નરનારિ ગુરૂગુણ સુÌ, જપે નામ નિત ચિત્ત સાચે, તાસ ધર ગાજતી મદવતી ગજવટા, અતુલ મંગલ તğા મેહુ માર્ચ. ૧૧
પ્રકાશિત : 1. જૈન ઐ. ગૂજર કાવ્યસંચય પૃ.૨૫૪-૨૬૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫-૬૬. કૃતિમાં રચનાતિથિમાં ફાગણ ઉપરાંત ચૈત્રને પણ નિર્દેશ છે તે સમાતે નથી.]
૧૨૬૪, જિનલાભસર (ખ.)
સૂરિપદ સં.૧૮૦૪, સ્વ. સં.૧૮૩૪.
(૪૩૯૨) સ્તવના
૧ યા સ્ત. ર.સ`.૧૮૧૮
સત્યપુર યાત્રા.
૨ દાદાજી સ્ત
૩ + નવપદ સ્ત. [અથવા સિદ્ધચક્ર સ્ત.] [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.]
૪ આખુ સ્ત. ગા.૧૯
૫ વરકાણા સ્ત. ૨.સ.૧૮૨૧ ચૈ.શુ.૧૫ (૪૩૯૩) + સુરત પ્રતિષ્ઠા સ્તવન સંગ્રહું ર.સ.૧૮૨૮ પ્રકાશિત : • ૧. સૂરતના જૈન ઇતિહાસ,
(૪૩૯૪) ચાવીસી (૧) આદિ
-
Jain Education International
ઋષભ પ૬ રાગ વેલાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org