________________
મયારામ
[] જૈન ગૂર્જર કવિએ : ૬ વર્ષભજિકુંદ સુખકંદ, આનંદભરિ, ભેટયો શ્રી હષભ જિનંદ. વિક્રમપુરમંડન દુખખંડન ઈડન ભવભયછંદ. ૧ આ.. શિવસંપતિકારન જગતારન વદિત સુરનરર્વાદ મિથ્યા મોહત મોહિનીવારના અદભુત જેતિ દિનંદ. ૨ આ.ભવિક કુમુદ-પરમોદ-પ્રકાશન શરદ પૂનિમ નિમચંદ ચરણકમલ સેવત મધુકર સમ, શ્રી જિનલાભ સૂરીદ. ૩ આ.
કલશે. રાગ ધન્યાસિરી જિનવર ચોવીસે પ્રણમેવા.
અત
શ્રી જિનલાભ અહોનિસ સાચી એહિ જ મો મન ટેવા રી. જિ. ૩. (૧) કૃપા. ગુટકા નં.૨૯. (૨) પસં.૨, દાન. પિ.૩૦. નં.૭૮૦. (૪૩૯૫) [+] વીસી (૨)
[પ્રકાશિત ઃ ૧. ૧૧૫૧ સ્તવન મંજૂષા.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૩-૫૪] ૧૨૬૫. મયારામ (ભેજક) (૪૩૯૬) પ્રદ્યુમ્નકુમાર રાસ ર.સં.૧૮૧૮ ફાગણ સુદ ૬ સોમ વડનગરમાં આદિ –
વસ્તુ આદ્ય સત્ય આદ્ય સત નમો અંબાઈ વાઘવાહની વરદાયની સરસ વયણ સારદા માત ગુરૂ ગોત્રજ માતા પિત્યા, તુઝ પાએ પ્રણમ્ સુમતિદાતા વચનવિલાસ પબધહરણ કહું કથા આણંદ
મયારામ મા અંબિકા પૂરે પરમાણંદ. અત - ભાવ તણા ગુણ એહવા જાણી – એ દેશી
સાંમ પ્રદુવન હંસ ધરીને ભાવ નું સંજય લીધો ઉત્તમ અરથ ને કુલ અજુઆલણ ઉગ્ર તપસ્યા કીધી. ૧૧૨ ગઢ ગિરનાર ચઢીને સાર્થે અંતે અણુસણ કરીયાજી, કેવલગ્યાંન પામીને અંતે શિવનારી વર વરીયાળ. ૧૧૩ વાંછા ઉત્યમ મોહ અમીચંદ રાયચંદ સુત પ્રકાએંજી, ભેજક ભાવ ધરી ગુણ ગાતા, વડોંગરમાં વાસજી. ૧૧૪ શત્રજામાતમમાં સુણીય વલી હરીવંશ પુરાણેજી, ગણતાં ભણતાં સુણતાં ભાવે તસ ઘર સયલ નિધાન છે. ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org