________________
ઓગણીસમી સદી [૭].
પાસે પટેલ શુદ્ધ બુદ્ધ સૂભ મત્ય સમ આવેં, અબામાત પસાયજી, રીષભદેવ જિનજી મંગલી કે મયારામ ગુણ ગાયાછે. ૧૧૬ (૧) ઇતિશ્રી પ્રદ્યુન્યકુમાર ચારીત્ર સંપૂર્ણમ. સંવત ૧૯ ત્રીસના વષે પ્રગસર સુદી દ્વાદશી નૅ વાર રવીનેં દીને શ્રી ડલસલપુર પાટણ મઢે વાગૂલપાડા મઢે શ્રી ઋષભદેવજી પ્રસાદાત્ત લિખીત જગજીવન પાનાચંદ સ્વઅર્થે. શ્રીરસ્તુ. પ.સં.૨૦-૧૩, જશવિજય સંગ્રહ. (આ પ્રતમાં રચ્યા સંવત મુકાયો નથી. રચ્યા સંવત ૧૮૧૮ને જે મૂક્યો છે તે લીંબડી ભંડારમાં એક પ્રત પરથી નોંધાયો હતો તેથી મૂક્યો છે.) હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૨).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૦-૭૧.] ૧ર૬૬. પાસે પટેલ (લે. ધર્મદાસ-મૂલચંદ–વના-જવાને
શ્રાવક શિ.) (૩૯૭) ભરત ચક્રવતીને રાસ ર૦ ઢાલ સં.૧૮૧૮ ચૈત્ર વદ ૦))
લીંબડીમાં આદિ
અરિ હણવે અરિહંતજી, તાસ કરી પ્રણામ, સરસ્વતિ-ચરણકમલ નમી, સમરું ગામસામ. અધિપતિ જે ષટ ખંડને, ભરતેસર ગુણવંત, પઢમ ચક્રી જે દવા, કિધા ભવના અંત. ચઉ પુરૂષ કહ્યા ઠાણુગમેં, તેમાં પઢમ પુરૂષ સિરદાર,
જે ઊગીને ઉગ્યા સહી, તસ ગુણ દૂ’ વિસ્તાર. અંત –
કલશ. શ્રી જિનવાણી શુદ્ધ પાણી આણું ઉછરંગ ભાવ શું, સૂત્ર જંબુદ્વિપ પન્નતિ તેહ થકી ભાખે ઈશું. એ આગમથી આઘું પાછું અધકું ઓછું ભાખીઉં, હાથ જોડી માન મેડી મિછામી દુકડ મેં દિઉં. કાલચક્ર ફરે છે શિર નિત્ય ઘંટ તણી પરે લે. બાલા બુઢા જોબનવંતા નિત મધરની પરગલે. એવું જાણી ચેતે પ્રાણી સંસારમંડલથી ખસ્યા, કાલથી ત્રાઠા ગીયા નાઠા પાંચમી ગતિ માહે વસ્યા. ૪ ગણે ગરવા ભાવે નરવા વૈરાગ તપ ધનના ધણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org