________________
સૌજન્યસુંદર
[૮] જૈન ગૂર્જર કવિએ ? રિષિ શ્રી ધર્મદાસજી જેની કીરિતિ જેમ ચિંતામણું. ૫ તસ પાટે સોભિત ગણે ઓપિત રિષિ શ્રી મુલચંદજી, તસ પાર્ટી ના જીવા સાજી, જેને આચારજ પદવી ભજી. ૬ તે ગુરૂના પ્રભાવથી એ સઝાય અલ્પબુધે કહી, તે માહથી કાંઈ ઓછુંઅધકે જાણેઅજાણું ઓલવું સહી. ૭ સંવત અઢાર અઢાર વરસે ચૈત્ર વદિ અમાવાસા સહ,
લીબડી મધ્યે પુરી કીધી પાસે પટેલ પિસામાં સહી. ૮ (૧) ઇતિશ્રી ભરથ ચક્રવરતને રાસ સંપૂર્ણ સં.૧૮૯૪ના કારતક સુદ ૨ દિને લ. ઋ. રણછોડ દેવજી શ્રી રાકુલ મથે. પ.સં.૨૧-૧૩, રાજકોટ મોટા સંઘનો ભંડાર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૯-૭૦.] ૧ર૬૭. સૌજન્યસુંદર (ઉપ. રતિસુંદર-માન્યસુંદરશિ.) (૪૩૯૮) દ્રૌપદી ચરિત્ર ૪૮ ઢાળ ર.સં.૧૮૧૮ [૪૧] ભાદ્રવા સુદ ૮
ગુરુ પીંપાડમાં આદિ
વર્તમાન સસિ સમ વદન, ચંચલ ભવ્ય ચકાર, નિરખિત આનંદિત નયન, જસુ પ્રણમું કર જોડ. તાસુ શિષ્ય એટણ તિમિર, વિદ્યાભુત વડવીર, વંદૂ પંકજજુગ વિમલ, ગૌતમ ગુણે ગંભીર. હંસગતી હંસવાહણ, હંસસમુક્વલ દેહ, કવીયણમન-ઉજજલકરણ, સદા વસો સસનેહ. મેટણ તમ અંધારમદ, ગ્યાંનઅંજન-પરગાસ, લેચન ઉન્માલિત કરે, ગુરૂ નમુ ઉલ્લાસ. દાન શીલ તપ ભાવ ધમ, શ્રી જિનભાષિત સાર, ચ્યાર પદારથ જે ગતી, કારણ તીણ કુઠાર. ધર્મક્રિયા શુભ ભાવ ધર, સાધે કોઈ સુજાણ, દુસ્તર ભવજલદધિ તરી, વસે પદ નિરવાણ. પાત્ર ભણું નિરદયપણે, બે અણગમતે દાન, નાગસિરી પર તે નિપટ, નિશ્ચ અશુભ નિંદાન. કેડ પૂરવ કઈ તપ કરે, લાલચ મનમેં થાય, અશુભ નિયાણ દૂષિત ઉદે, થિર માઠા ક્રમ (કર્મ) થાય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org