________________
ઓગણીસમી સદી [૯] સૌજન્યસુંદર
સુક માલિકા સંયમ સમે, નિજ ભવ કીધ નિયાણ, તે દ્રોપદીને ભવ તવૈ, હુઈ મુગત-નીહાંણ. એહ પ્રબંધ દાખું અમલ, જુગત જ્ઞાતા-અગ જાણું, કવિયણ મુઝ કરૂણ કરી, વદ વચન પ્રમાણું. શ્રોતા પિણ સંબંધ એ, સાંભલો સુભ ભાવ,
થિરતા પિણ મનશુદ્ધિથી, પ્રગટે ગ્યાંનપ્રભાવ. અંત – ઢાલ ૪૮મી. સુણ બહિની પ્રિઉડે પરદેશી
સેમસ્વામિ કૃપાકર ભાખે, સુણજે સૂત્રની સામેજી, સિવસુખ કેરી ધરે અભિલાખે, તે સંયમરસ ચાખેછે,
ધનધન જગમે જે વ્રતધારી. ૧
જ્ઞાતાધ્યયનને આસય આણી, કીધી કવિતા જાણજી, સૂત્રવચન જગમેં પરમાણુ, તે નિશ્ચ ગુણખાણિજ. ૧૨ સંવત સસિ સિધયુક્ત અઢારે, ભાદવ સુક્લ મારેજી, અષ્ટમી દિવસ બહસ્પતિવાર, કવિતા રચિ સુખકારેજી. ઉવસગ૭-પ્રભાકર છાજે, અભિનવ તેજ વિરાજી, શ્રી સિદ્ધસુર સૂરીસને રાજૈ, કીરત દિનપ્રતિ ગાજૈ. સુંદર સાખા જગહિતકારી, રતિસુંદર ગુણધારીજી, તસ પદપંકજ આજ્ઞાકારી, માન્યસુંદર વ્રતધારી. ૧૫ તાસુ કૃપા કર જ્ઞાનઉજાલા, સેજન્યસુંદર સુવિલાસાજી, ચરિત રચ્યો તિણ સુંદર ઢાલા, સુણતાં મંગલમાલા. ૧૬ નગર પીપાડ રહ્યા ચેમાસે, શ્રી સંધ અધિક હુલાસજી,
સાંભળતાં સુખસંપત થાસે, દિન પ્રતિ લીલવિલાસૈ ૧૭ (૧) ઇતિ દ્રુપદિચરિત્ર જ્ઞાતાધ્યયન ડિશમે પરિકૃત સમાતા સં.૧૯૦૪ વર્ષે મિતી કાતી વદિ પતિ બહસ્પતિવારે શ્રી લોહિયાવટ માથે ચતુર્માસ કૃતં શ્રી બુડખરતર ગચ્છ જંગમ યુગપ્રધાન ભકારક શ્રી જિનમહેન્દ્રસૂરિ શ્રી જિનશૌભાગ્યસૂરિજી ઠૌ વિજૈ રાજ્ય શ્રી કીર્તિરત્નસૂરિસાખાયાં ઉપાધ્યાયજી શ્રી ૧૦૮ શ્રી પુન્યહજીગણિ તતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૭ શાંત(તિ)કુશલજીગણિ તતશિષ્ય ઉ. ૧૦૬ શ્રી અમૃતપ્રભૂજીગણિતશિષ્ય વા. શ્રી ૧૦૫ શ્રી નયસાગરગણિ તશિષ્ય મુખ્ય પાઠક પ્રવરશ્રી ૧૦૪ શ્રી ઉ. શ્રી જયસૌભાગ્યજીગણિ તતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૩ શ્રી માણિજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org