________________
ગણેશરુચિગણિ
[૯] જૈન ગૂર્જર કવિઓ : ૬ દયજીગણિતશિષ્ય વાચનાચાર્ય શ્રી ૧૦૨ શ્રી મુક્તિસિંધુરજીગણિ તતશિષ્ય પં. પ્ર. શ્રી ૧૦૧ શ્રી સુખશીલજીગણિ તશિષ્ય પંડિત રામચંદજી લઘુ ભ્રાતૃ પંડિત કસ્તુરચંદ લિષતાં પ્રતરિય. પસં.૧પ-૧૩, અનંત. ભંડર
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૧–૭૩. કૃતિના રચનાવમાં વામગતિએ વાંચતાં સં.૧૮૮૧ અર્થઘટન પણ શક્ય છે.] ૧૨૬૮ ગણેશરુચિગણિ (ત.)
[વિજયધમસૂરિ આચાયકાળ સં.૧૮૦૯-૧૮૪૧. તેથી કૃતિ તે દરમ્યાન રચાયેલી ગણાય.] (૪૩૯૯) શ્રીપાલ રાસ ટબાથ" અથવા બાલાલ.સં.૧૮૧૯ પહેલાં
મૂળ વિનયવિજય-યશવિજયકૃત. અંત – ભ. વિજયધર્મસૂરિશ્વરાણામનુજ્ઞાં પ્રાપ્ય પં. ગણેશરુચિગણિના
બાલાવબોધકૃતં યુરિકંચિત પૂર્વલિખિત દષ્ટ કિંચિત્ ગુરૂગમ્યાત કિંચિદ બુધ્યનુસારાત્કૃતઃ સ ચ બુદ્ધિમભિ વિબુધ સંશોધનીય બાલાવબોધ ગ્રંથાગ્રંથ શ્લોકસંખ્યા ૨૪૦૦ મૂલરાસસંખ્યા ભિન્ન રેયા..
(૧) ભદા. શ્રી હીરવિજયસૂરિ શિ. પં. આનંદવિજયગણિ શિ. પં. મેરુવિજયગણિ શિ. પં. ઉ. લાવણ્યવિજયગણિ શિ. ૫. જ્ઞાનવિજયગણિ શિ. પં. નયવિજયગણિ શિ. પં. શુભવિજયગણિ શિ. નિત્યવિજયગણિ તભ્રાતૃપં. રૂપવિજયગણિલ. સ્વઆત્માઅર્થે. પરમાત્માથે સં.૧૮૧૯ શાકે ૧૬૮૪ કા.વ.૧૧ દિને લખી સંપૂર્ણ કીધું છે વીજાપુર મળે. પ.સંક૭, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૦૯. ત્યાં હસ્તપ્રતાના વર્ણનમાં આ ટબ નોંધાયેલ છે.] ૧૨૯ ફત્તેચંદ (૪૪૦૦)પ્રીતધર નૃપ ચોપાઈ ૨.સં.૧૮૧૯
(૧) માણેક. ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૩.] ૧૨૭૦, અમરવિજય (ત. સદાવિજય-સુરેન્દ્રવિજયશિ.)
ઉદયસૂરિ સ્વ. સં.૧૮૩૭. (૪૪૦૧) શાંતિજિન સ્તુતિ ૧૩૫ કડી .સં.૧૮૧૯ રાંદેરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org