SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧] રાયચદ. આદિ દૂહા. પરમ ધરમ ધન પૂરવા, સદગુરૂ સુરતરૂ સાર, આ મતિ ઉકતિ અધિક, અચલ અવનિ ઉપગાર. અનંત વિસિ એલિગું, પરમ પુરુષ પરધાન, જયકારિ જિનમંડલિ, ધરું શુચિ સમરણ ધ્યાન. શ્રુતદેવી દીવિ સદા, દીપે પ્રબલ પ્રકાશ, વસે મનમંદિર મુદા, આપ વચનવિલાસ. શાંતિકરણ શ્રી શાંતિને, ગાર્યું ગીત રસાલ, ભણતાં સુણતાં ભાવ મ્યું, પસર્વે પ્રતિ મંગલમાલ. અંત - એહ કલ્યાણક પ્રભુ તણા, ગુરૂકૃપાઈ ગાયા ઉલાસ રે, સંવત અઢાર ઉગણિસમાં રહી રાંનેર ચોમાસ રે. ૧૩૨ શાશ્વત તપગન્ગગન-શશિ યશ ઘણે સબલ સૂરિ શિરતાજ રે, અધિક સુખ ઉદયસૂરિ સદા સંથુ શાંતિ ગણિરાજ રે. ૧૩૩ વિબુધ વિચક્ષણ વાંણિઈ, સદાવિજય સુખકાર રે, સદ્દગુરૂ સુરેંદ્ર સદા કરે, અમર મુનિ ઉપગાર રે. ૧૩૪ વિશ્વસેનાનંદી ત્રિજગવંદન, ભાવડિં-ભંજન ભયહરે સેલમાં સ્વામિ મુગતિગામી કહ્યા કલ્યાણક વંછિત રે બહુ ભાતિ યુત ચિત્તે ભવિક આરાધો અતિ ભલાઈ સુગુરૂ સુરેંદ્રવિજય સંપદ નિત્ય અમર મુનિ સુખનિરમાલા.૧૩૫ (૧) પ.સં.૫-૧૬, ખેડા ભં.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪ર–૪૩. કૃતિમાં નિર્દિષ્ટ ઉદયસૂરિ, શાંતિગણિ, સદાવિજય ને સુરેન્દ્રવિજય શિષ્ય પરંપરામાં છે એવું સ્પષ્ટ થતું નથી. સમકાલીન સાધુજને હેવાથી પણ ઉલ્લેખ પામ્યા હેય.] ૧૨૭૧. રાયચંદ (લે. જેમલજીશિ.) જેમલજી જ આ પૂર્વે નં.૧૨૪૦. (૪૪૦૨) ચેલણા ચઢાલિયું .સં.૧૮૨૦ વ.શુ. ભીમરીમાં (૧) ૫.સં.૪, શેઠિયા. (૨) વાંકાનેર ભ. (૪૪૦૩) [+] આઠ પ્રવચનમાતા હાલ [અથવા ચોપાઈ] ૨.સં. ૧૮૨૧ ફા.વ.૧ જોધપુર આદિ- પાંચ સુમતિ તિને ગુપત, આઠે પ્રવચન માત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy