________________
ઓગણીસમી સદી [૧]
મયાદ તાસ પસાયે હું રચું, શિયલ તણે ફલ સાર. સુખદા વરદા શારદા, વસિ મુઝ ચિત-આગાર, ગજસિંઘરાય ચરિત્રને, ભાખું સ્તોક વિસ્તાર. યથાગ નવરસ તણે, સંક્ષેપ વિસ્તાર,
તે સુણો શ્રોતા તુમે, કવિજનવચનપ્રચાર. અત – ઢાલ ર૭. ધનધન સંપ્રતિ સાચે રાજ એ દેશી.
ધન ધન રાય ગજસિંઘ ઋષીશ્વર જેણે આતમ વસ કીધો રે.
એકાવતારી મહાવિદેહ ક્ષેત્રે પામ ભવને પાર રે, શિયલ સંબંધ ભણ્યો એ સારી,નિશીથવૃત્તિ વિસ્તાર રે. ધન.૭ મહાગુણના ગુણ મેં ગાયા, નવાનગર મઝાર રે, ઓછુંઅધિકું જે કહેવાણું, તસ મિ દુકડ સાર રે. ૮ મહા કઠિન બુધિ જે મોટી, તે મુઝથી નવિ થાય રે, બાલકક્રીડા એ મેં કીધી, પિણ મુનિના ગુણુ કહિવાય રે. ૮ જિમ તિમ હોય તો પિણ મુનિ ગુણને, ગાતાં દુઃખ જાય દુર રે, મંગલમાલ હોય એ ભણતાં, ઋદ્ધિ વૃદ્ધિ સુખપૂર રે. ૧૦ શ્રી કૃષ્ણદાસજી ઋષિવર મેટા, વિદ્યા તણું ભંડાર રે, લીલાધરજી તસુ સસ કહીયે, ખિમાવંત અણગાર રે. ૧૧ તસ સેવક મુનિ યાચદ પભણે, શ્રીગુરૂને પસાય રે, સંવત અઢાર પનરતર વરસે, ચૈત્ર માસ શુભ હાય રે. ૧૨ કૃષ્ણાષ્ટમી ગુરૂવારે ભાખ્યો, એ અધિકાર રે, સંઘ તણે આગ્રહ કરીને, રચ્ચે સંબંધ ઉદાર રે. ૧૩ ભણે ગુણે ગાવે જે ભાવે, શિયલ સંબંધ રસાલ રે, તે પ્રાણીને જયજય હવે, જે ગાવે સતાવીસ ઢાલ રે. ૧૪
(૧) શ્રી ગુડલ મથે સં.૧૮પર .વ.૧૩ શુક્ર લિ. . નેસી અથે. ૫.સં.રર-૧૬, રા.પૂ.અ. (૨) લિ.સં.૧૯૫૦ પિસ વ.૧૩ ખત્રી આંબા માંડણ શ્રી કાલાવડવારા એ. પસં.૧૮-૧૬, ધો.ભં. (૩) વિ.સં. ૧૯૫૦ પાસ સુદ ૮ રવિ વીરચંદજીએ ગાંડલ ગ્રામ દેવજીસ્વામી પ્રસાદાત. પ.સં.૧૬-૧૭, ધો.ભં. (૪) લિ.સં.૧૯૫૪ અસાડ શુદ ૪ ખત્રી વસરામ આંબાભાઈ. પ.સં.૧૭–૧૬, બે.ભં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org