________________
મચાચદ
[૨૦] જૈન ગૂર્જર કવિએ ૬ બમણુસંધને હેવો સુખદાઇ, દિદિન અધિક બધાઈ હે. ૧૬ વટસાષા પરે વિસ્તરો , કેવિદ બુધ હિત ધરજે છે, અવ્યક્તપણે કહ્યો છેઅધિક, સક્ષર કર તિનકો હે. ૧૭ ઈમ જાણિ જે બ્રહ્મત્રત આરાધે, અતિ ઉજવલ પદ તે સાધે છે.
દેવ કહે છે એ મંગલમાલા, લહિ સુખલછિ રસાલા હે. ૧૮ (1) ઈતિ શીલમાહાયે દેવરને વિરચિતે ચતુર્થોલ્લાસ સંપૂર્ણ સં.૧૮૬૨ના વર્ષે શ્રાવણ માસે કૃષ્ણપક્ષે પ્રતિપદા વાર ગુરૌ લિખિતા આમોદ મળે ભટ્ટારકપુરંદર ભટ્ટારિક શ્રી વિજ્યમાન સૂરીશ્વર તચ્છિષ્ય પં. શ્રી ૫ મહિમાવિજયજી તષ્યિ પં. શ્રી ૫ રૂપવિજયજી તચ્છિષ્ય પં. શ્રી ૫ પં. છતવિજયજી તષ્યિ ચિરંજીવી ૫. શ્રી નયાયવિજયજી તચ્છિષ્ય પં. શ્રી ૫ મેરવિજયજી ચિરંજીવી તષ્યિ મુનિ રામવિજયેન લિપિકૃત અજીતનાથ પાશ્વ પ્રાસાદાતા પ.સં૫૪, સિનોર ભં. દા.ક. (ર) સંવત ૧૮૯૩ ચૈત્ર સુદ ૩ વાર શનિ. ભટ્ટાક રાજવિજયસૂરિ તતશિષ્ય રત્નવિજય સૂરિ તશિષ્ય હીરરત્ન સૂરિ તતશિષ્ય શ્રી જયરત્નસૂરિ તતશિષ્ય શ્રી ભાવનસૂરિ તશિષ્ય દાનરનસૂરિ તતશિષ્ય શ્રી કીર્તિરત્નસૂરિ તતશિષ્ય પં. મયારત્ન તતશિ. પં. સોભાગ્યરત્ન તશિષ્ય પં. રાજેદ્રરત્ન તતશિષ્ય મુનિ તેજરત્ન તશિષ્ય મુ. ગુણરત્નજી શ્રી સૂર્ય પૂર મ લખે છે શ્રી સંતીનાથ ચરણે શ્રી શુભ ભવતુ લ. પરમચંદ જેઠા. કલ્યાણમસ્તુ શ્રી. પ.સં.૧૩-૧૩, ઝીં.ભં. પ.૪૦ નં.૧૦૬. (૩) ૫.સં. ૩૭–૧૭, ગુ.વિ.ભં. (૪) ત્રીજે ઉ૯લાસ અધૂરે, ૫.સં.૩૯–૧૪, દે.લા.પુ.લા. નં.૩૪. [મુપુગૃહસૂચી.]
પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૬૦-૬૩. ત્યાં મથાળે ગુરુનામ “વિનયર” છપાયું હતું. પણ ઉધૃત ભાગમાં ગુરુનામ “વિજયરન છે. મુપુર્કસૂચીની હસ્તપ્રત ચકાસી આ નામ જ ખરું હેવાની ખાતરી કરી છે.] ૧રપ૯ મયાચંદ (ë. કૃષ્ણદાસજી-લીલાધરજીશિ.) (૪૩૮૫) ગજસિહ રાજાને રાસ ૨૭ ઢાળ ૨.સં.૧૮૧૫ ચિ.વ ૮ ગુરુ
નવાનગરમાં આદિ
- દૂહા. શાંતિ જિનંદ સુખસંપદાકારી પરમ કૃપાલ, વંદુ હિત કરિ હરખથી, દેજે વયણ રસાલ.
૧. ચિંતામણું સમ જાણીએ, શ્રી ગુરૂને ઉપગાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org