________________
ઓગણીસમી સદી
[]
દેવન
એ ગુરૂના સુપ્રસાદથી પ્રથમ ઉલાસ એ કીધ, ઢાલ ચતુદશમી કહી, દેવવચનિં સુપ્રસિદ્ધ.
૧૫
ઢાલ પુરી ઈમ નવમી કહી રે, પૂરે એ બીજે હુએ ઉલ્લાસ રે,
કહે દેવરત્ન ભાવીક પુન્યથી રે, લહે સુખલક્ષ્મીલીલવિલાસ રે. અંત - હવે શ્રી વીર જિર્ણોદ તસ રાજે, હમ ગણધર છાજે છે,
તસ પરિપાટીઈ તપગણ-ઈદ્ર, લીસાગર સુરીંદ્ર હે. ૪ સુ. તેહને તખતેં પાટ ચૂઉપનમેં સુમતિસાધૂસુરી પ્રણમીહ, તસ પાટે પણપનમેં સોહે, હેમવિમલસૂરિ મોહે હે. ૫ એહથી આર્ગે પટાવલી માંહે જોયો સંબધ એ ત્યાંડિ હે, ઈહાં તે લઇ પિસાલમાં આ ખૂ, માહરી ક્રમાંગત દાખું છે. ૬ હવે શ્રી લર્મિસાગરસૂરિ તાસ, શિષ્ય વાચકપદ ખાસ હે, ચંદ્રરન પાઠક તસ સીષ્ય, અભયભૂષણ બુધઈસ હે. ૭ તાસ વિવેકી લાવણ્યભૂષણ, રાવ્યું કુમતિનું દૂષણ હે, તસ તખતે દુઆ દેય ગુરૂભ્રાતા, “સતાર્થિ બિરૂદ વિખ્યાતા હે. ૮ હર્ષ કનક હલાવય એ બેય, સર્વાગમેં પઢે તેય હે, તસ શિષ્ય વિજયભૂષણ અભિરૂપ, તસ પાટે અનુરૂપ રે. ૯ વિવેકરન પંડિત તસ સીસ, શ્રી રતન વિબુધ જગીસ હે, તસ વિનયી કેવિદ જયરત્ન, રાખે શુભમતિ યત્ન હે. ૧૦ તસ માટે સર્વ શાસ્ત્ર પ્રમાણે, રાજ રત્ન વાચક નાંણિ હે, તાસ શિષ્ય વામિજનમાં રાજે, હેમરન બુધ છાજે હે. ૧૧ તસ માટે વિજયરત્ન વિદ્યમાન, સંપ્રતિ સુરગુરૂ સમાન છે, તાસ શિષ્ય ભૂજિય કડાયા, તિણે એ સુગુરૂ પસાયા હે. ૧૨ ભવી જીવને એ સંબંધ દેખા, ચાતુરજને મન ભાવ્યું છે, સંવત તિથિ અષ્ટ ભૂ અબ્દ જેહ, નભ વસુ નૃપ શાક એ હે. ૧૩ માસ બહુલ (કાર્તિક) જેષ્ણિ સિત પક્ષ, બ્રાહ્મિ સત ધરત પ્રતક્ષ હે, તે દિવસે પૂર્યો ઉલ્લાસ, સહુને લીલવિલાસ હે, ૧૪ ઢાલ એકાવન ઉલાસે ચારે, દૂહા ત્રિસત ઇગ્યાર હે, ગાથા તિથિ સત બહુતર થક, સાધબિંશતિ શત શ્લોક હે. ૧૫ વિધુતપુર વાસ્તવ્ય એ કીધો, સાહિબથિ યશ લીધે હે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org