SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આલમ [૫] જૈન ગૂર્જર કવિએ ક સાધન વદી ૮મી રવિવાર. શ્રી. પ.સં.૧૨-૧૪, ગુ. નં.૧૧-૬. (૨) પ.સં. ૧૨-૧૨, અનંત.ભં.૨. રાહસૂચી ભા.ર.] (૪૩૭૯) જીવવિચાર ભાષા (હિંદી) ગા.૧૧૪ ૨.સં.૧૮૧૫ વ.શુ.૫. કવિવાર મુકસુદાબાદ અંત - જીવવિચાર સંમેય સુજાણ, જિનમત 2 થે સમુદ્ર પ્રમાણે, જીવ જાણ્યા જાણે સબ તંત, સૂત્ર સિદ્ધાંત તણે વિરતંત. ૧૦૯ સમયસુંદરજી શાખ પ્રસિદ્ધ, આસકરણજી પંડિત વૃદ્ધ, તાસુ શિષ્ય કલ્યાણચંદ્ર, તસુ લઘુ બંધવ આલદ. ૧૧" તિણ યહ ભાષા રચી બણય, નિજ મતિ માફિક યુગતિ ઉપાય, બાલક ખ્યાલ કિયે મેં એહ, સુગુણ સુકવિ મતિ દીક્યો છે.૧૧૧ બાણું શશી વસુ વૃન્દ [2] વખાણ એવં વછર સંખ્યા જાણ વિશાખ સુદિ પંચમી કવિવાર, ભાષાબંધ રચ્યો જીવવિચાર.૧૧૨ સાહ સુશાલચંદ સુગુણ પ્રવીણ, શ્રી જિનધર્મ માંહે લયલીન, તિનકે હેતુ કરી યહ ડિ, દિદિન હે મંગલ કેડિ. ૧૧૩ નગર નામ મકસૂદાબાદ, દિનદિન સુખ હે ધમપ્રસાદ, સંધ ચતુર્વિધ૬ જિણચંદ, નિતનિત દીજ અધિક આણંદ. ૧૧૪ (૧) ગુટકે, યતિ સૂર્યમલનો સંગ્રહ. (૨) નાહટા સંગ્રહ, વિકાનેર. (૪૩૮૦) સમાંતકામુદી ચતુષ્પદી ર.સં.૧૮૨૨ માગશર શુદિ મકસુદાબાદમ અંત – સંવત અઢારે સે બાવીસ મિસિર માસ જગી શુકલ પખ્ય તીથ ચઉથ સુદિ ને સિદ્ધિયૌગ મન હસેજી. ઈશું. ૯ એ સંબંધ રચ્ય સુખકારી મે માહરી મતી-લારેજી મકરસુદાબાદ સુસહર મઝારે ભવીયણને ઉપગારેજી. ઇણુ. ૧૦ યુગવર શ્રી જિનચંદ સૂરદા ખરતરગચ્છ દિગંદાજી, રહડગોત્ર પ્રસિદ્ધ કલંદા સદગુરૂ સુજસ લઉંદાજી. ઇ. ૧૧ પ્રથમ શિષ્ય તસુ મહાવેરાગી જિણ મમતા સહુ ત્યાગીજી, સલચંદજી સકલ સોભાગી સમતા ચિત્ત નું જગીજી. ઇણ. ૧૨. તાસુ સસ પરગટ જગ માંહિ સદ્દ કઈ ચિત્ત ચાહેજી પાઠક પદવીધર ઉછાહે સમયસુંદરજી કહાફેજી. ણ. ૧૩. તાસુ પરંપરમેં સુવિચારી ભયે વાચક પદધારી કુશલચંદ્રજી બંદૂ હિતકારી તાસુ વિશ્વ સુખકારી. દણ. ૧૪ સદગુરૂ આસકરણજી સુકાયા જગમેં સુજસ ઉપાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy