SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભારમલ [૬] જન ગૂર્જર કવિઓ: ૬ તાસુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયાછે. ઇણ.૧૫ સાઉસુખ ગોત્રે સુખદાઈ જિનધર્મસુ લય લાઈજી જેસલમેર સાહ સવાઈ સુગાલચંદ કહાઈજી. ઈ. ૧૬ તાસુ સીષ્ય મૂલચંદ સુખકારી જિનઆજ્ઞા ચિત્ત ધારી ચૌપઈ એહ કરાઈ સારી સુખદાય સુવિચારીજી. ઈણ. ૧૭ (૧) વિ.ધ.ભં. (૨) જેસ.ભં. (૩) સં.૧૯૧૦ ચેત્ર વદી ૧૨, "પ.સં.૧૨૬-૧૫, કોટ ઉપાશ્રય મુંબઈ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭-૫૮, ૩૨૪ તથા ૧પ૬૭. “જીવવિચાર -ભાષાના રચનાસંવતમાં “વૃત્વ' છપાયું છે તે ખોટું જણાય છે. ત્યાં “1” સંખ્યાને વાચક શબ્દ જોઈએ પણ કયો શબ્દ હશે તે પકડાતું નથી.] ૧૨૫૬. ભારમલ (તેરાપંથી) (૪૩૮૧) સાપ્ત વ્યસન સમુચ્ચય ચોપાઈ ૨.સં.૧૮૧૪ આ..૧૪ શનિ ફરકાબાદ (૧) સં.૧૮૨૮, પ.સં.૯૨, દાન. પ.૩૪ નં. ૯૪. (૪૩૮૨) શીલકથા (હિંદી) ૫૪૮ કડી .આદિ ચૌપાઈ પ્રથમ હિ પ્રણમૌ શ્રી જિનદેવ, ઈદ્ર નરેંદ્ર કરે નિત સેવ, તીન લેકમેં મરાલરૂપ, તે વંદૌ જિનરાજ અનૂપ. ૧ પંચ પરમગુરુ વંદન કર, કમકલંક છિનકમે હર, વંદ શ્રી સરસ્વતી કે પાય, સીલકથા જ કહો મન લાય. ૨ સલ વડે જગમે પરધાન, સીલ સમાન અવર નહિ જાન, સલહી તે જપતપવત સાર, સીલ વિના નિફલ અધિકાર. ૩ ત – સીલકથા યહ પૂરન ભઈ, ભારમલ્લ પ્રગટ કરિ કહી, ભૂલચૂક જે અથિર હેઈ, પંડિત સુદ્ધ કરી સર્વ કેઈ. પ૪૬ જે મતિહીન સુણે અધિકાર, લિમા વૃદ્ધિ જન સવ નરનારિ પઢે સુનૈ અબ જો મન લાઈ, જન્મજન્મકે પાતિક જઈ. પ૪૭ દુખદલિદ્ર સબ જાઈ પલાઈ, જે યહ કથા સુને મન લાઈ, જે સુનિ હૈ જો ચરમ મન લાઈ, તે પારે બહુ સુખ અધિકાઈ. અ’ સીલકથા પૂરન ભઈ, પઢે સુને નિત સઈ, દુખદલિદ્ર નાર્સ સ, તુરત મહાસુખ હેઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy