________________
[૭૪] જૈન ગૂર્જર કવિએ : ૬ ચોવીસે જિનપય નમું, જગજીવન જગદીશ. વલિ સરસતિને વનવું, સુણો એક અરદાસ, શુભ મતિ દેજ્યો મુઝ ભણિ, ક્યું પૂરે મન-આસ. એ સદને પ્રણમી કરી, સદગુરૂ૫ય પ્રણમેવ,
શ્રી મૌકાદશી તણી, કઠું કથા સંખેવ. અંત – ઢાલ ૧૩મી. શાંતિ જિણ ભમણે જાઉં એ દેશી. ઇણ પર સાધ તણા ગુણ ગાયા, ધ્યાન ધરી સુખ પાયા બે ૧.
એહલ સાધ ઉત્તમ મેં ગાયા. સુવ્રત સાધ મોટા અણગારા, સદ્દ ભણું હિતકારા બે. ૨ એ.. ધ્યાન એક નિરંજણ ક્યાયા, પરમ મુગતિસુખ પાયા છે. ૩ એ અંત સમે જિણવર સાંભલી, દૂષણ સગલા ટાલી બે. ૪ સાધ તણું કિરિયા સદ્દ સાધી, પંચમ ગતિ જિણ લાધી છે. ૫ લાલચંદજી સાહ જાણીતા, સાંઉસુખ ગોત્રે કહીતા બે. ૬ એ.. તસુ પુત્ર સુશાલચંદ કહા, જિનધર્મ અધિક સુહા બે. ૭એ... દેવ ત માંને અરિહંત દેવા, મન સુદ્ધ કરે નિત્ય સેવા છે. ૮ કેવલી-ભાષિત ધર્મ આરહ, સુગુરૂને વંદે ઉછાહે બે. ૯ iણ શ્રાવક એ જેસલમેરા, મર્મ લહે ધમ કેરા બે. ૧૦ તેલ તણે આગ્રહ શું કીધા, સંબંધ એ અતિ સીધા બે. ૧૧ સંવત અઢાર ચવદતર વર્ષે, માહ માસ સુદિ હર બે.૧૨ વસંતપંચમિ આદિત્યવારા, પૂરણ થયા અધિકાર છે. ૧૩ મકસૂદાવાદ નગર માંહે, ચૌપાઈ કીધી ઉછાહે બે. ૧૪ જુગ પરધાન શ્રી જિનચદા, તસુ શિષ્ય સકવચંદા બે. ૧૫ પાઠક સમયસુંદરજી સાખાયે, કાસીદાસજી કહાયા બે. ૧૬ તસુ સીસ ઠાકુરસીજી કહાર્વે, વાયકપદ ધરા બે. ૧૭ તસુ શિષ્ય વાચક કુશલચંદા, દેખ્યાં હેત આણદા બે. ૧૮ આસકરણ તસુ અંતેવાસી, જગમેં સુજસ પ્રકાસી છે. ૧૯ તાસ પસારો અધિકારા, જિમ ભાખે શાસ્ત્ર મઝારા બે.૨૦ એ સંબંધ જે ભણસ્પે ગુણ, તે અવિચલ પદ લહિયે બે.૨૧ રાગ ધન્યાસરી તેરમી ઢાલ, ઇણ પરિ ભાખી રસાલૂ છે. ૨૨
આલમચંદ કટે સુખ પાવ, મધુર સ્વરે ગુણ ગાવો છે. ૨૩ (૧) લિષિત ઋષિ સાધુ અજિમગંજ મધ સંવત ૧૮૭૮ મિતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org