SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૭૩] મહિલાભ-અયાચંદ (૪૩૭૪) રૈલોક્યદીપક કાવ્ય ર.સં.૧૮૧૨ વૈશુ.૩ (૧) ગુટકામાં, જય. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૨.] ૧૨પર. મહિલાભ – મયાચંદ (ખ. ઋદ્ધિવલભશિ.) (૪૩૭૫) નવતત્વ સ્ત, ગા.૪૫ ૨.સં.૧૮૧૨ જયે.શુ.૪ મુલતાન (૧) મહિમા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૩.] ૧રપ૩. મયાચંદ (રત્નસિંહશિ.) (૪૩૭૬) બુદ્ધિ રાસ અથવા સવા શીખ સઝાય ૧૪૫ કડી મુલતાનમાં આદિ– પ્રણમી પ્રથમ જિણવરૂ, સમરી ગુરૂ જયકાર જાસુ વચન શ્રવણે સુણ્યાં, આવહિ બુદ્ધિ અપાર. ૧ અંત – શ્રી મુલતાન નગર સુખકારી, સીખ સવાસે ઇમ વીસ્તારી, ગુરૂ રત્નસિંહ સુગુરૂ ચિર નંદ, મુનિ યાચંદ સદાય પદ વંદે. ૧૪પ (૧) પ.સં.૩-૧૦, ડા. પાલણ. દા.૩૬. [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૧૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪રત્યાં આ પૂર્વેના અતિલોભ – મયાચંદ સાથે આ કવિને સરખાવવાની ભલામણ કરેલી, પરંતુ ગુરુનામની દષ્ટિએ સ્પષ્ટ રીતે જુદા પડતા બે કવિઓને સરખાવવાની શી ભૂમિકા છે? સિવાય કે બન્નેની કૃતિઓ મુલતાનમાં રચાયેલી છે.] ૧૨૫૪. અમરવિજય (૪૩૭૭) સીમંધર સ્વામી સ્તવન .સં.૧૮૧૪ (૧) પ.સં.૨, લીંબં. નં.૩૩૮ ૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭.]. ૧૨૫૫. આલમચંદ (ખ. સમયસુંદરની પરંપરામાં કાશીદાસ ઠાકુરસિંહ-કુશલચંદ-આસકરણશિ.) સમયસુંદર જુઓ આ પૂર્વે નં.૬૦૮ (ભાર પૃ.૩૦૬). (૪૩૭૮) મૌન એકાદશી ચોપાઈ ૧૩ ઢાળ ૨.સં.૧૯૧૪ માહ શુ.પ - રવિ મકસુદાબાદમાં -આદિ દૂા . ચ્યાર તિથકર સાસતા, વિહરમાન જિન વીસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy