SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧] પવિજય (૨) સંવત ૧૮૬૨ વષે પૌસ વદિ ૭ મંદવાસરે લિખતંગ પાટણનગરે વ્યાસ તુલજારામ સુત સાકરરામણ શુભ. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી પ્રસાદાત. કલ્યાણમતુ. ૫.સં.૨૮૫–૧૩, ઝીં. દા.૩૫ નં.૧૬૦. (૩) સંવત્ ૧૮૬૮ વષે જ્યેષ્ટ સુદ ૨ દિને વાર શનૌ શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રસાદાત લિખિત પરનનગરે. પ.સં.૨૮૧-૧૨, તા.ભં. દા.૭૯ નં.૨૪. (૪) સં.૧૮૬૯ વષે વૈશાખ સુદ પાંચમ દિને લ. પં. ધર્મચંદ્રગણિ પં. સીવચંદ્રગણિ પં. ઉત્તમ સત્ય વાંચનાથે. પ.સં.૨૧૦-૧૬, સુરત. પિો.નં. ૧૨૪. (૫) સં.૧૮૮૦, ૫.૪૨થી ૨૦૦, લીં.ભં. નં.૨૪૩૦. (૬) વિ.સં. ૧૮૮૫ માધ વદિ ૨ કમ વાટયાં કવિવારે શ્રી રાયદેશે શ્રી ઈડરગઢ તપાગચ્છીય ભ. હીરવિજયસૂરીશ્વરસ્યોપાધ્યાયાન્વયે પં. દેવવિજય શિ. દર્શનવિજ્ય શિ. પ્રેમવિજય શિ. રૂપવિજય શિ. રાજવિજય શિ. કુશલવિજયેન લિ. પ.સં.૨૦-૧૫, ઈડર ગોરજી ભંડાર. (૭) પ.સં. ૨૬૪, ડે.ભં. દા.૪૦ નં ૭. (૮) પ.સં.૨૩, ડે.ભં. દા.૪૦ નં.૮. (૯) પં. શ્રી પ્રતાપવિજયગણિ શિ. પં. વિવેકત્રિયગણિ તતભ્રાતૃ પં. ભણવિજયગણિ લખિત સેઝંતરા ગ્રામ મધ્યે શ્રી શાંતિનાથજી પ્રસાદાત. પ.સં.ર૭૧-૧૧, લીંભ. દા.૨૫. (૧૦) સં.૧૯૩૩ના પ્રવર્તમાન કાર્તિક માસે કૃષ્ણ પક્ષે તિથૌ એકાદશી ૧૧ મંદવાસરે સમાપ્ત. હસ્તાક્ષર અયાચી જેસંકર મૂલજી જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ સ્વસ્થાન સિદ્ધપુર પાટણ. ધી ચઉટા મધે માંનશ્યામજીના પાડામાં. પ.સં.૨૪૯-૧૩, મો.સેંલા. (૧૧) સંવત ૧૯૩૦ના વરશે પૌસ વદિ ૧૩ શુકરવારે શ્રી ખેડા મથે શ્રી ભીડભંજન અમીઝરાજી પાશ્વનાથ પ્રસાદાત. ૫.સં.૧૭૮-૧૮, ખેડા ભં. દા.૬ નં.૧. (૧૨) લિ. સં.૧૮૮૦, પક્ર.રથી ૨૦૦, લીંભ. નં.૨૪૩૦. [મપુગૃહસૂચી, લીંહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણકા [૨. પ્રકા. રવિચંદ છગનલાલ સત્યવાદી.] સ્તવનસઝાયાદિ (૪૩૫૪) [+] સમકિત પચીસી સ્ત, ૬૮ કડી .સં.૧૮૧૧ આસો શુદ ૨ ભાવનગરમાં આદિ દૂહા. વંદુ વિર નિણંદને, સમરૂ સરસતિ માત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy