________________
પવિજય
[૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ પદકજ પ્રણમું ગુરૂ તણા, કહેવા સમિતિ-વાત. જિમ સરૂપ સમકિત તણે, ભાખ્યો વીરજિસુંદ, તિમ ભાખું ગુરૂસાહ્યથી, પાંખું પરમાણંદ.
સ્વામિ અનાદિ અનંત જે, ચિડું ગતિ એ સંસાર, મહાદિક ગુરૂ સ્થિતિ કથી, ભમેં અનંતી વાર. યથાપ્રવૃત્તિ કરણે કરી, આર્વે ગંઠી દેશ,
પદ્ધ-ઉપલ દષ્ટાંતથી, યથાપ્રવૃત્તિ સુણે લેશ. અંત – વાચક વિજયૅ એ પરપંચ, કીધો જેહ સઝા રે,
તિ વિસ્તાર ન આણે એહમાં, તે કહેતાં બહુ થાય રે. ૬૧ એહ તવન સદ્દહિને ભણતાં, સમકિત નિમલ થાય રે, વીર જિનેશ્વર સ્તવન કરતાં, મુઝ મન હર્ષ સવાયા છે. દર ભાવનગર ચૌમાસ રહીને, વીર જિણંદ મહા રે, ચંદ કુમુદ મદ રાજા વષે, શિત આસો બીજ ગાય રે. ૬૩ એવી ચર્ચા જેહ કરે તસ, થાઈ નિમલ બુદ્ધિ રે, એહ પ્રયાસથી લ મુઝ હે, સમકિત-રત્નની શુદ્ધિ ૨. ૬૪ વિજયદેવસૂરિ-પટાધર, વિજયસિંહ ગણધારી રે તાસ શિષ્ય પંડિત આચારી, સત્યવિજય સુખકારી રે. ૬૫ કપુરવિય મુનિ ખિમવિજયગણિ, ખિમાં તો ભંડાર રે. શિષ્ય જિનવિજય વેરાગિ, ઉત્તમવિજય શ્રીકારે રે. ૬૬ વિજયધર્મ સૂરીશ્વર રા, પ્રથમ જિર્ણદ ઉપાશી રે, ઉદ્યમ પારેખ કાન્હા કહણથી, ઘેઘબંદિરવાસી રે. ૬૭ તે ઉત્તમ ગુરૂથી શ્રુત ગ્રાહી, ગુણવંત વૈરાગી રે, તાસ કૃપાથી પાવિજ્ય કહે, શુભ મતિ માહરી જાગી રે.૬૮ આ પછી સમકિતનું સ્વરૂપ ગદ્યભાષામાં લખ્યું છે.
(૧) પ્રવર પંડિત શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી પં. રૂપસાગરજી મહારાજ ગણિતશિષ્ય મુનિ અભયસાગર લિપિતાં. સંવત ૧૯૩૯શા વષે ફાલ્ગણું માસે શુકલપક્ષે પૂણિમા દિને. શ્રી અણહિલપટ્ટણ નાયરે. ૫.સં.૫-૧૨, જશ.સં. નં.૧૮૦. (૨) પ.ક્ર.૨૪થી ૨૭, લીંભ. નં.૧૮૪ર. [મુપુન્હસૂચી, લીંહસૂચી.]
પ્રિકાશિતઃ ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો રચિત સ્તવન સંગ્રહ પૃ. ૧૧૪–૧૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org