SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પાવિજય [૧૪] જન ગૂર્જર કવિએ ૬ વિજ્યરત્નસૂરિ તસ પટધર, શ્રી વિજ્યક્ષમા સૂરદજી, વિજયદયાસૂરિ ચોસઠમેં, પાટે જેમ દિણંદજી. ૧૫ વિજયધર્મસૂરિ તસ પટે, પુણ્યવંત વડભાગીજી, વિજય જિનેન્દ્રસૂરિ છાસઠિમેં, પાટે અધિક સભાગીછ. ૧૬ વિદ્યમાન વરતે જસુ આણું, તેહને રાજયે કીધેછે, રાસ એ સુંદર મુઝ મતિ સમ, મનહ મનોરથ સીધો. ૧૭ સંવત અઢાર અઠાવન વરસે, લીબડી રહી ચેમાસજી, પિશ શુદિ એકાદશી દિવસે, કીધે એ અભ્યાસ. ૧૮ અલ્પ બુદ્ધિ અસમંજસ ભાખ્યું, તે સજજન શેધાજાજી, ખળબુદ્ધિ જે દૂષણ દાખે, તે નવિ મનમાં લાયોજી. નવ ખડે કરી નવનવ રચના, નવરસમથી નિર્ધાર છે, સંઘઆગ્રહથી પૂરણ કીધે, હુએ જયજયકાર. ૨૦શ્રી વિજયદેવ સૂરીશ પટોધર, વિજયસિંહ ગણરાયાજી, તાસ સીસ શ્રી સત્યવિજય બુધ, પંડિતજન સોહાયા. ૨૧ કપૂરવિજય તસ સીસ સૌભાગી, ખિમાવિજય સ સસજી, પંડિત પ્રવર સુલક્ષણલક્ષિત, જિનવિજય સુજગી જી. ૨૨ તાસ સસ સમુદાયમાં ઉત્તમ, ઉત્તમવિજય મુકુંદાજી, સમતાવંત ને શ્રુતઅભ્યાસી, ભરિયા ગુણગણવૃદ.જી. ૨૩ તસ પદપદ્મ-શિલીમુખ સરખ, પદ્યવિજય અભિધાનજી, એહ રાસની રચના કીધી, મુનિગુણને બહુ માન. ૨૪ જિહાં લગે રવિ શશિ દિપ ને સાગર, જિહાં લગે મેરૂ ગિરીંદાજી, તિહાં લગે એ રાસ થિર હેજો, વાંચજે ભવિજનવૃંદાજી. ૨૫ સાઢા સાઠ[આઠ?] સકસને ઉપરે, લેક અગ્યાર ગણાયાજી, ઢાલ બિસે દોય કલસે કીધે, શાંતિ પાસ સુપસાયાજી. રક. ભણસે ગણશે જે ભવિ પ્રાણી, લહેશે લકિમ વિશાલાજી, અનુક્રમે શાશ્વત પદવી પામી, વરસે મંગલમાલાજી. ૨૭ –ઇતિ શ્રીમદુત્તમવિજયગણિ વિનયન પં. પદ્મવિજયગણી વિરચિત શ્રી શ્રી જયાનંદ રાજર્ષિ કેવલી ચરિત્રે પ્રાકૃત પ્રબંધ શ્રી જયાનંદરાજેદ્રદીક્ષા-કેવલજ્ઞાનાદિ વ્યાવણને નવમો ખંડ સમાપ્ત. (૧) લિષિત રાધનપુરે. સંવત ૧૮૬૧ વષે કાર્તિક સુદ ૮ દિને વાર શૌ. શ્રી શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૨૦-૧૫, ઝીં. દા.૩૩ નં.૧૫૬. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy