________________
ઓગણીસમી સદી [૬૩]
પાવિજય ચમત્કારકારી ચરિત્ર, સુણતાં હેર્યો સ્વાદ,
દુખદેહગ દુરે જસ્ય, વિકથા મુકી વાદ. અત –
કલશ. રાગ ધન્યાશ્રીની દેશી. તપગચ્છપતિશ્રી જગતચંદસૂરિ ચૌઆલીસમેં પાટેજી, જાવજીવ જિણે આંબિલ કીધાં, તપગચ્છ તે જ માટેજી. ૧ તસ પટે શ્રી દેવેંદ્રસૂરિ ગીતારથ ઉપગારીજી, બેંતાલીસમેં ધમધષસૂરિ તાર્યા બહુ નરનારીજી. સમપ્રભસૂરિ તસ પટરાજે, સડતાલિસમેં ઠામેજી, સમતિલકસૂરિ અડતાલીસમેં, પાટે ગુણગણધામજી. તસ પદે શ્રી દેવસુંદરસૂરિ ગુણવંતા ગુણરાગજી, સેમસુંદરસૂરિ પાટ પચાસમેં, ક્રિયાવંત વૈરાગી. મુનિસુંદરસૂરિ એકાવનમેં, પાટે ગુણગણ-દરિયા, સહસ્ત્રવિધાની બાલપણુથી, તાર્યા જિહાં વિચરિયાછે. અદયામકશ્યામ નામે, સાંતિકર જિણે કીધું, એકસો આઠ હાથને કાગળ, લિખિને ગુરૂને દીધુજી. એકસો આઠ વર્તુલિકાના રવ, ભિન્નભિન્ન ઓળખિયાજી, ઉપદેશરત્નાકર જિણે કીધે, વાદિ ગોકુલસાંઢ લખિયાજી. ઇત્યાદિક બહુ ગ્રંથના કર્તા, શ્રી જ્યાનંદ ચરિત્ર, જિણે કીધું નાનારસંયુત, બહુ વૈરાગ્ય પવિત્રજી. તેહ ચરિત્રથી રાસ રચ્યો મેં, એ છોઅધિક લિખાયોજી, તે મુંઝ મિચ્છા દુક્કડ હે, પાપ રતિ ન રખાયોજી. તસ પટે રત્ન શેખરસૂરિ, જે અતિશય ગુણવંતાજી, લક્ષમી સાગરસૂરિ ત્રેપનમેં, પાટે જે મહમંતાજી. ૧૦ સુમતિસાધુસૂરિ પાટ ચોપનમેં, હેમવિમલસૂરિ જાણેજી, આણંદવિમલસૂરિ છપ્પનમે, પાટે ગુણમણિખાણિજ. ૧૧ જિણે કિરિયાઉદ્ધાર કરીને, કુમતવૃંદ બહુ કાપો, વિજયદાનસૂરિ તસ પટધર, બહુ પ્રતિષ્ઠા સહ થાઓ. ૧૨ તસ માટે શ્રી હીરવિજયસૂરિ, પાતસાહ દિયે માનજી, વિજ્યસેનસૂરિ તસ પટધર, ગ્રંથ તણું બહુ જ્ઞાન છે. ૧૩ તસ પટે શ્રી વિજયદેવસૂરિ, પાટ સાઠિમેં જાણું છું, વિજયપ્રભસૂરિ તસ પાટે, એકસઠિમેં મન આપ્યું છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org