________________
પદ્મવિજય
[૬] જૈન ગૂર્જર કવિઓ (૧) પાટણનગરે સં.૧૮૬૯ ક.શુ.૧૨ દિને ચંદ્રવાસરે સવગાથા ૪૬૨ છે. પ.સં.૧૯-૧૪, વિ.ધ.ભં. (૨) સવગાથા ૪પ૦ લિ. ખુશાલવિજયેન. પ.સં.૨૭-૧૦, લીંબં. હાલને નં.૩૦૫૬. (૩) પ.સં.૨૧, પ્રે..સં. (૪) લિખિત શ્રી સકલપંડિત શીરામણ પં. શ્રી ૧૦૮ શ્રી કૃષ્ણવિજયગણિ તશિષ્ય પંડિતોત્તમ શ્રી ૧૦૫ શ્રી પં. શ્રી રંગવિજયગણિ તશિષ્ય ચરણસેવી શ્રી ષવિજયગણ લપકૃતં સવવાંચનાય શ્રી પાનનગરે ચાતુમંસ કૃતં સંવત ૧૮૬૮ના માસોત્તમ માસે આ માસે વદિ પક્ષે ત્રયોદશી તિથૌ ભમવાસરે. ગાથામાન ૪પ૯, ૫.સં.૧૭, પ્ર.કા.ભં. વડો. નં.૩૧૦. (૫) સં.૧૮૯૨ આસો સુદ ૧૫. ૫.સં.ર૩-૧૩, ડા.પાલણ. દા.૩૬. (૬) સંવત ૧૯૩૧ના ભાદરવા વદિ ૮ બુધે લ. વકીલ વરજલાલ વેણીદાસ શ્રી ખેડા ગ્રામે શ્રી ભિડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત , શુભ ભવતુ, કલ્યાણ મસ્તુ. ૫.સં.૧૪–૧૭, બેડા ભં, દા.૮ નં.૯૫. [મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૦).] (૪૩પ૩) + જયાનંદ કેવળી રાસ ૯ ખંડ ૨૦૨ ઢાળ ૨.સં.૧૮૫૮
પિશુ.૧૧ લીંબડીમાં આદિ – પ્રથમ પ્રથમ પ્રણમું પ્રભુ, સેહે અંસે જાસ,
કુંતલ કનક કલસ સિનેં, નીલકમલ મનુ ન્યાસ. સિદ્ધારથસુત તિવિહ સ્યું, વંદુ તિવિહા વીર, જનક સિદ્ધારથ દુવિહ જિન, ધરણીધર પઈ ધીર. કલ્યાણકે જસ સુર કરે, અવની કપ અવિશેષ, તે સુગુણુવર તો સવે, જયવંતા જિન શેષ. માન પરે પદ માંડવા, સાસ્ત્રમાર્ગ સમઝાય સીસું પરે કવિને શીખવે, પ્રણમું સરસતિ પાય. ગુરૂ ઉત્તમ ગુણગણુભર્યા, મુઝ ઉપગાર મહંત, પ્રણમું પદક જ પ્રેમ મ્યું, આણુ હષ અત્યંત. શ્રી જયાનદ સૌભાગીયા, કેવલ લમીકંત, ધર્મ દુવિધ આરાધીને, શિવસુખ જે સાધંત. ભવ્ય-પ્રતિબોધન ભણી, ચરિત્ર ભણું સુવિચાર, નવ ખંડે કરી નિર્મલ, રચણ્યું રાસ ઉદાર. પ્રિયા સહિત પૂરવ ભ, સમકીત વલી સીલ, દાંનધરમ વલી દાખલૂં, લહે જિમ લક્ષમીલીલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org