SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યવિજય. ઓગણીસમી સદી [૧] દુબુદ્ધિ સુખભ્રાંતિથી, રમે વિષયમાં લીન, ન ગમે સજ્જન પુરૂષને, જસ સુકૃત મતિ પીન. તેહ વિષયસાધન અર્થે, મુખ્ય થકી વર નારિ, તે તે કર કુટીલ કહી, સાપણું પરે નિરધાર. અત - હાલ ૧૯મી. પ. ઓગણશે ઢાલે કરી રે લાલા, સંપૂરણ થયે રાસ સંજમ રંગ. લાગો રે, મુનિ પાંડવ ગજ ચંદ્રમા રે લાલા, વરસે તે શ્રાવણ માસ. ૨૧. પંચમી ઉજવલ પક્ષની રે લાલા, સૂયવાર સુપ્રસિદ્ધ, સં. રાજનગર માંહે રહ્યા રે લાલા, એહ મનોરથ સિદ્ધ. સં. ૨૨ તપગચ્છ-ગણ-દિનેસરૂ રે લાલા, વિજયદેવ સૂરિરાય, સં. વિનયવંત તસ પાટવી રે લાલા, વિજયસિંહરિ થાય. ૨૩ પંડિતરત્ન-શિરોમણું રે લાલા, કીધે ક્રિયાઉદ્ધાર, શિષ્ય તાસ સત્યવિજયજી રે લાલા, શુભ દિરિયા આચાર.૨૪ તાસ કપુરવિજય કવી રે લાલા, ખિમાવિજય તસ સીસ, ખિમા ગુણે કરી સેહઈ રે લાલા, નહી જસ રાગ રીસ. ૨૫ પંડિતશિરચૂડામણી રે લા. લક્ષણલક્ષિત અંગ, શ્રી જિનવિજય સોભાગીયા રે લા. તેહના સીસ સુચંગ. ૨૭ તસ આસન-હાગરૂ રે લા. જાણે જૈન સિદ્ધાંત, શ્રી ગુરૂ ઉત્તમવિજયજી રે લા. વિરાગી એકત. તસ પદપદ્મ-ભ્રમર સમે રે લા. પદ્મવિજય વર નામ, ગુરૂકૃપાથી કીધો રે લા. એહ રાસ અભિરામ. પંચમાં સુમતિ જિણેસરૂ રે લા. તેહના ચરિત્ર મઝાર, વળી શ્રી જયાનંદ ચરિત્રમાં રે લા. ભાખ્યો એ અધિકાર. ૩૦ શ્રીમંધરસ્વામી તથા રે લા. તિમ વલી ભાભા પાસ, સાનિધે સંપૂરણ થયે રે લા. મદન ને ધનદેવ રાસ. ૩૧ જે ભણયે ગુંણચ્ચે વલી રે લા. વાંચયે પૂન્ય વિશાલ, તે સધલાં સુખ અનુભવી રે લાલા, લહસ્ય મંગલમાલ - સંજમરંગ લાગો રે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy