________________
-પદ્યવિજય
[૧૦] જન ગૂર્જર કવિએ ? (૧) ઈતિ સંવિઝપક્ષીય પંડિત પ્રવર શ્રીમદુત્તમવિગણિશિષ્ય પં. પવવિજ્ય વિરચિત શ્રી સમરાદિત્યચરિત્રે પ્રાકૃત પ્રબંધે સમરાદિત્યગિરિસેનઃ નવમનરભવઃ સમાપ્ત . ગ્રંથાગ ૯૦૦૦, ૫.સં.૨૦-૧૫, લીં.ભં. દા.ર૬ હાલને નં.૨૮૭૦. (૨) સંવત ૧૮૪૪ વષે માઘ માસે શુકલપક્ષે દ્વિતીયા ભૃગુવાસરે લિખ્યતં પાટણ નગર વ્યાસ તુલજારામ સુત સાકરરામણ. પસં.૨૪૧-૧૩, તા.ભં. દા.૭૮ નં.૧. (૩) પસં.૨૧૦, ડે.ભં. દા.૪૦ નં૫. (૪) પ.સં.૨પર, ડે.ભં. દા.૪૦ નં. ૬. [લીંહસૂચી, હે જેસાસૂચિ ભા.૧ (પૃ.૮૮).]
પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિંહ માણક. [૨. પ્રકા. છગનલાલ ઉમેદચંદ. ૩. પ્રકા. દોલતચંદ હુકમચંદ. ૪. સંપા. રાજહંસવિજયજી (પ્રક. કુમુદચંદ્ર જેશીંગભાઈ વોરા).] (૪૩૫૧) [+] સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા [અથવા નવાણુ પ્રકારી
પૂજા] ર.સં.૧૮૫૧ (૧) સંવત ૧૮૮૧ વષે આસાઢ માસ શુક્લપક્ષે એકાદશી તિથી રવિવારે લિખિત મુનિ વીરચંદ્ર શ્રી પાલણપુરે શુશ્રાવક પુન્યપ્રભાવક દેવગુરૂરાગી પુન્યવંત વરીઆલ માનચંદ પુત્ર જીવરાજsથે લ. પ.સં૯૯, ડા.પાલણ. દા.૩૯ નં.૮૭. (૨) પ.ક.૧૧૩થી ૧૧૯, લી ભં. નં. ૨૮૦૫. (૩) ૫.ક્ર.૯૩થી ૯૭, લી.ભ. નં.૧૮૪૨. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૧૩૦), મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬).]
[પ્રકાશિતઃ ૧. શત્રુંજય તીર્થમાલા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ. ૨. વશીઓ અને વિવિધ પ્રકારની પૂજાઓ.] (૪૩૫૨) મદન ધનદેવ રાસ ૧૯ ઢાળ ૪૫૯ કડી .સં.૧૮૫૭
શ્રા.શુ.૫ રવિ રાજનગરમાં આદિ– વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ,
પદકજ પ્રણમું પાસના, જેહની ચઢતી જગીસ. ગુણદાયક ગુણ મ્યું ભર્યા, પ્રણમું ગુરૂના પાય, ભમતાં જે ભવસાયરે, પ્રહણ સમ પરખાય. જગમાં બંધન દે કહ્યા, રાગ તથા વલી દ્વેષ, તેહમાં પણ રાગ જ વડું, તેહથી દોષ અશેષ. સુખUછક સહુ જીવ છે, સુખ નવિ એલએ કાય, જિહાં આત્મીય સુખ નીપજે, તે શિવમંદિર હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.