________________
ઓગણીસમી સદી [૧૯].
૫ઘવિજય. [તસ રાજ્ય એ પૂરણ કીધે, અઢાર બેંતાલા વરસે શ્રી કલ્યાણ પાસ સુપસાથે, વસંતપંચમી દિવસે રે] શ્રી વિજયદેવ સૂરીસ પટોધર શ્રી વિજયસિંહ સુરીશ, સંવત સેલ એકાશીઆ વર્ષે સૂરિપદે સુજગીસ રે. ૩૮ રાણે જગસિંહ જિર્ણ પ્રતિબો જસ કીતિ જગ વ્યાપી, જેહની પરિષદ બહુ ગીતારથ કીધા આદર આપી. ૩૯
વરસ અઠાવીસ આચાર્યપદ યુવરા જે પાલી, રાજનગરમાં સ્વર્ગ પધાર્યા દુખદેહગ સવિ ટાલી. તેહના સીસ સમુહમાં સોહે સત્યવિજય પન્યાસ, આચારય ગુરૂઆણા પામી કર્યો ક્રિયાઅભ્યાસ. કપૂરવિજય પંન્યાસ તેહના ખિમાવિજય તસ જાણો, નંદીષેણુ પરિ દેશના જેહની, કરે ભવિ વ્રત-પચખાણે રે. ૪૩ ભંગી જંગી બહુ પ્રતિબોધ્યા સોભાગી સિરદાર, તસ જિનવિજય પંન્યાસ કહાયા કરતા બહુ ઉપગાર. ૪૪ ગીતારથ સજજન ઘણું સુંદર, લક્ષણ લક્ષિત દેહ, જેહની મુદ્રા દેખી પૂરવ, મુનિવર સાંભરે તેહ. તાસ શીસ સમુદાયમાં જાણે ઊત્તમવિજય પંન્યાસ, જ્ઞાની ધ્યાની ને નહિ માની, દશ દિશ કરતિ જાસ. પયડી પંચસંગ્રહ મુખ ગ્રંથા, જાણે તસ આમ્નાય, . ભદ્રક ઉપગારી મુઝ મેહટા, શાંત દાંત ગુણરાય. મુઝ સરિખા પથ્થર નવપલ્લવ, કીધા અતિ હિત આણું,
સ્યો કહું ઉપગાર ગુરૂને વાણી જાસ પ્રમાણી રે. ૪૮ વીસલનયર વિરાજે રૂડું જિહાં જિનચૈત્ય છે દોય, જિહાં અતિભક્તિવંતા બહુ શ્રાવક પ્રભુપૂજા ઘણું હાય. ૪૯ તે ગુરૂ ઉત્તમવિજય પસાર્યે પદ્યવિજય લધુ શીસું, વિસલનગર ચેમાસ રહીને ભાખ્યો વિસવા વીસે રૂ. ૫૦ જિહાં લગે ગ્રહગણ તારા મેરૂ ચંદ્ર સૂરજ પરકાશ, તિહાં લગે એહ રાસ થિર હે જયજયકાર વિલાસ રે. ૫૧. સમરાદિત્ય રાસ એ ભણર્યો લિખિસ્યું ભાગ્યવિશાલ, તેહ મહદય પદવી લહેર્યો હાર્યે મંગલમાલ રે. હમચડી. ૮પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org