________________
પવિજય
[૫૮] જૈન ગૂર્જર કવિએ : ૬ સમપ્રભસૂરિ સડતાલીસમેં પાટે અતિ વેરાગી, સોમતિલકસૂરિ ૪૮ દેવસુંદરસૂરિ ૪૯ જસ પંચ શિષ્ય સભાગીછ.. સેમસુંદરસૂરિ તેહના પટાધર, મુનિસુંદર તસ પારેજી, એક આઠ હાથને કાગલ, લિખિ મોકલ્યો ગુરૂ માટે. ૨૪ કાલી સરસ્વતી જે કહેવાતા સંતિકર જિણે કીધું છે, પાટવી તેહના રત્નશેખરસૂરિ બાવનમેં પારસીધુંજી. લમીસાગરસૂરિ સુમતિસાધુસૂરિ હેમવિમલ પણ નજી, આનદવિમલસૂરિ છપનમેં, પાટે તે નિષ્પન્નઇ. ૨૬ બહુ મારગ લપાણે જાણું, ક્રિયાશિથિલ થયા પ્રાણીજી, સંવત પનર ગ્યાસીઈ કીધે ક્રિયાઉદ્ધાર મન આણજી. ૨૭ બહુ શ્રેષ્ટિ સુત રાત જિણે દીખ્યા, સ્વાસ્યાં કીજે વખાણજી, તસ પટ્ટે વિજયદાનસૂરિઈ કરી, પરતિકા બહુ ઠાંણજી. ૨૮ ઈમ સત્તાવન પાટ વખાણ્યા, શેષ પાટ હવે કહિઈજી, પવિજય કહે પૂરવ સૂરિના, ગુણ ગાતાં સુખ લહિઈળ. ૨૯
દેશી હમચડી. અઠાવનમેં પાટે, દુઆ વીજયહીરસૂરિ રાયા મેઘજી આચારય પ્રતિબધી લુપકમત છેડાયા રે. હમચડી ૩૦ અઠાવીસ સંજત મ્યું દીક્ષા લીધી જે ગુરૂ પાસે, પાતસાહ અકબર પ્રતિબધ્ધો, જીવ અમારિ પ્રકાસે રે. ૮૩૧ સીરેહી નડુલાઈ પાટણ રાજનગર ખંભાતિ, જિણે બહુ બિંબપ્રતિષ્ઠા કીધી કામિઠામિ વિખ્યાત. ૩૨ વિજ્યસેનસૂરી તસ પાટે, પાતસાહને આગે, ષટ દરિસણમાં જયસિરિ જેહને, વરી સ્વયંવરા રાગે રે. ૩૩. સવાઈ ગુરૂ” બિરૂદ લહ્યા તવ ગીતારથ ગુણરાગી, તસ પાટિ વિજયદેવ સૂરીસર કરતિ ચિહું દિશા જાગી. ૩૪ વિજયપ્રભસૂરી તસ પ સભાગી સિરદાર, વિજ્યરત્નસૂરિ માટે તેને વિજયક્ષમાસૂરિ સાર રે. ૩૫
સાઠમેં પાટે વલી દૂઆ વિજયદયા સૂરિરાય, વિજયધર્મસૂરિ જસ રાજ્યે પ્રારંભ રાસ થાય છે. ૩૬ અઢાર એકતાલે કાતિ વદિમાં સ્વર્ગે તે સિધાયા, તસ પદે શ્રી જિનેંદ્ર સૂરીશ્વર પુણ્ય પદવી પાયા રે. ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org