SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૭] પઘવિજય કોડિ વાર સુરિમંત્ર જો તિણે, કોટિકગણુ થપંદાજી, શ્રી ઇંદિરસૂરિ તસ પટધર, શ્રી દિનસૂરિ હવંદાજી. પરમેં પટ શ્રી ચંદ્રસૂરિ, ચંદ્રગચ્છા થયા નામજી, ત્રીજુ એ પરસીધું જગમાં, સામંતભદ્ર તસ ઠામજી. વનવાસી શું થયું અભિધા, તસ પટ ગુણમણિધામ, શ્રી વૃદ્ધદેવસૂરિ પરસિદ્ધા, પટધર તસ અભિરામજી. શ્રી પ્રદ્યોતનસૂરિ ૧૮ વિરાજે, માનદેવસૂરિ છાજે, ‘તર પટ માનતુંગ આચાર્ય, ઉદ્યોતક અતિ ભ્રાજે છે. વીરસૂરિ એકવીસમેં પટે, જયદેવસૂરિ બાવીસજી, દેવાણંદ વલી વિક્રમસૂરિ શ્રી નરસિંહ સૂરી છે. પટ છવીસમેં સમુદ્રસૂરિવર, માનદેવસૂરિ તાસજી, વિબુધપ્રભસૂરિ તસ પારે, યાનંદ સુવાસ છે. ત્રીસમેં પાટે રવિપ્રભસૂરિ, શ્રી યદેવસૂરિ જાસજી (૩૧), પ્રદ્યુમ્નસૂરિ બત્રીસમેં પાટે, માનદેવ તસ ખાસ. ૧૪ વિમલચંદ ને ઉદ્યોતનસૂરિ, તેહ પાંત્રીસમેં ઠાણેજી, વડ ત આઠ સૂરિપદ દીધાં, તિહાંથી વડગ૭ જાણેજ. ૧૫ પાંચમું નામ એ પાટ છત્રીસમેં, સવદેવ સૂરી છે, સાડત્રીસમેં પાટે દેવસૂરિ, સર્વદેવ અડત્રીસ. ૧૬ બિહું ગુરૂભાઈ હવે એક પાટે, જભદ્ર શ્રી નેમિચંદજી, હુને પાટે મુનિચંદ્રસૂરિ, નિમલ કીર્તિચંદ. ૧૭ અજિતદેવસૂરિ તસ પટધારી, વિજયસિંહસૂરિ નમિઈજી, સેમપ્રભસૂરિ મણિરત્નસૂરિ નમતાં પાપ નિગમેજી. ૧૮ એ દોય પાટે ચૌઆલીસમેં શ્રી જગચંદ્રસૂરિ દીવોજી, કરી ક્રિયાઉદ્ધાર દીપાવ્ય, મારગ તે ચિરંજીજી. ૧૯ આઘાટપુરે જિણે દિગપટ જીત્યા, રાણા સભા હજૂર, હીરલા નામ દીધું તિહાં રાણે, તપ કીધા જિર્ણો પૂરજી. ૨૦ જાવજજીવ આંબિલ તપ કીધો, બિરૂદ “તપ” તિડાં પાયુંછ, તપગચ્છ નામ છઠું એહ ગુણથી, નાહી કદાહે આપ્યું . ૨૧ દેવેંદ્રસૂરિ પટધર તેહના, પ્રકરણજિણે બહુ કીધાંજી, ધર્મઘોષ સૂરીસર તેહના, વિદ્યામંત્ર પ્રસીધાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy