________________
પદ્મવિજય
[૫૬] જૈન ગૂર્જર કવિઓ સુરવર અલિ શ્રેણિ મિલી, કુસુમ વૃઠિ સર કીધા તીથપ્રવન સમય તે, ભદ્ર કરે ભવ સિદ્ધ. ગુણદાયક શ્રુત-આગલા, વંદુ ગુરુ ગુણવંત જિ વચને કરી ાણિ, તસ્વાતન્ત મહેત. સમરાદિત્ય સુસાધુને, ચરિત્ર અર્થે સુવિચિત્ર હરિભદ્રસૂરે ભાખીએ, વચનવિચાર પવિત્ર. અપ નિદાન ઉદયે અતિ, બહુ સંબંધ બનાવ સુણતાં સુખ ઉપજાવયૅ, જેથી સભા જમાવ. નવ ખંડે કરી નિરમ, રાસ રચું સુખકાર સત્તર ભવ સોહામણા, કહું વિચિત્ર પ્રકાર. અપરાધી નર ઉપરિ, કરિએ નહી કાંય ક્રોધ
તિણે એ સમરાદિત્ય તણું, ચરિત્ર સુણે શુભ છે. ૧૧ અંત - નવમે ખંડે એ કહી, છવ્વીસમી ઢાળ રસાળ રે,
એ સર્વ મળીને એકસો, કહી નવ્વાણું વર ઢાળ રે. અઢાર ઓગણચાલીસમાં કાંય માંડવો રાસ એ વર્ષે રે, લીંબડી ચોમાસું રહી, કાંય દિનદિન ચઢત હશે રે.]
કલશ. તપગચ્છ નંદન સુરતરૂ પ્રગટયા – એ દેશી. શાસનનાયક શિવવધૂલાયક, વર્ધમાન જિનચંદાજી પંચમ ગણધર સહમ પટધર, જબૂ તાસ મુર્ણિદાજી. ૮૦૧ પ્રભવા પટધર પૂરવધારી, શયંભવ સુરીંદાજી મનક પિતા જે પુત્રને અર્થે, દશવૈકાલિક કરંદાજી. ૮૦૨ જશાભદ્રસૂરિ સ પટધર, પૂરવ ચૌદ ભણિદાજી સંભૂતિવિજય ને ભદ્રબાહુ ગુરૂ એક જ પાટ ગણીંદાજી. ૮૦૩ યૂલિભદ્ર જે સાતમા પટધર, પૂરવ ચૌદ ધરિંદાજી બ્રહ્મચારી શિરસેહર ભણિએ, કેશા પ્રતિબધંદાજી. ૮૦૪ આયમહાગિરિ આસુહસ્તિ, દશ પૂરવ ધરેંદાજી અવતીસુકમાલ બૂઝ, તિમ સંમતિ નરિંદાજી. ૮૦૫ આઠ પટ લગે ઈણિ પરં પહેલું, નિચે નામ કહેંદાજી સુસ્થિત સુપ્રતિબુદ્ધ એહ બેઉં, પટધર એક સુખકંદાજી. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org