SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫૫] પદ્મવિજય ભવિ પ્રાણુ હે! આજ એ નવ પદનું ધ્યાન ધરતાં નવ નિધિ રિદ્ધિ ઘરે આવે નિયાણુને ત્યાગ કરીને નવ લાયકપદ પા. ૨ ભવિ. વિજયસિંહ સુસીસ અનેપમ ગીતારથ ગુણરાગી સત્યવિજય તસ સસ વિબુધવર કપૂરવિજય વડભાગી. ૩ તાસ સસ શ્રી ખિમાવિજય વર, જિનવિજય પન્યાસ, શ્રી ગુરૂ ઉત્તમવિજય સુસસે, શાસ્ત્રઅભ્યાસ-વિલાસ. ૪ ગજ વહિ મદ ચંદ સંવત્સર માહ વદિ બીજ ગુરૂવાર રહી ચોમાસું લીંબડી નગરે, ઉદ્યમ એહ ઉદારો. ૫ ભવિ. તપગચ્છ વિજયધર્મ સરી રાજર્ષે, શાંતિ જિણુંદ પસા તે ઉત્તમ ગુરૂ ક્રમકજ મતિ સમ, પદ્મવિજય ગુણ ગાયા. ૬ ભવિ. (૧) સં.૧૮૮૭, ચેપડો, જશ.સં. (૨) વિ.સં.૧૮૮૬, લીં.ભં. નં.૨૧૬૩. (૩-૭) લી.ભં. નં.૧૭૮૦, ૧૮૪૨, ૨૧૫૭, ૨૪૩૧ તથા ૨૮૦૫. (૮) પ.સં.૫, ડે.ભં. દા.૪પ નં.૨૧૩. (૯) પ.સં.૭, ડે.ભં.દા.૪૫ નં.૨૧૪. (૧૦) પ.સં.૧૬, ડે.ભ. દા.૪૫ નં.૨૧૫. (૧૧) પ.સં.૧૨, ડે.ભં. દા.૪૫ નં.૨૧૬. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૨૭૦), લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૧, ૫૦૧, ૫૧૪, પપ૩).] [પ્રકાશિતઃ ૧. સ્નાત્ર પૂજા સ્તવન સંગ્રહ. ૨. જ્ઞાનપંચમી.] (૪૩૫૦) + સમરાદિત્ય કેવલીને શસ [૯ ખંડ ૧૯૯ ઢાળ ૨.સં. આરંભ ૧૮૩૯ લીંબડી પૂર્ણ ૧૮૪૨ વસંતપંચમી વિસનગર આદિ દુહા સ્વસ્તિ શ્રી વર સારદા, કુંદ ચંદ સમકાય કમલમુખી ને કમલકર, પ્રણમું તેના પાય. જગચૂડામણિ જગ જ, જગ કેવલ દિનરાજ રીષભ ગતિ ગતિ રાજની, આદિદેવ નમું આજ. શમન સમન મેં શ્રમણ જે, સમઝો વલી સમાન સમણ પદે ચઉ અતિશયા, વંદુ શ્રી વદ્ધમાન. પરિસહ સહતા જે પ્રભુ, સંખ્યા પણિ તસ શેસ, કેવલજ્ઞાન દિવાકર, નમું અજિતાદિ દિનેશ. ગૌતમ પમુહ ગહરા, સૂરિ નમું સુજગીસ . અનુક્રમે જિણથી આવીએ, શ્રત એ વિસવા વીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy