SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૪] જૈન ગૂજર કવિઓ : ઇમ અનંત ચાવીસી ધારિઇ તા અનંત કલ્યાંણુક થાયે રે ઉજમય કી ઈં ધરી ભક્ત સકત નિરમાયેા રે. સંવત અઢાર સાંત્રીસ ૧૮૩૭ના માહે વઃ ખીજને સેાભન જોગે સેાભન થયું પ્રભુ ગાયા હર્ષ અપાર રે. પાટણ ચેમાસ રહી લહી જિન ઉત્તમ સુપસાયા રે પદ્મવિજય પૂણ્યે કરી ઇમ ધુણીઆ શ્રી જિનરાયા રે. પ .. (૧) સં.૧૯૨૧ ચૈ.૯ ભામે લખાતંગ ભ્રાજક ઢાકાર નરભેરામ અમુલખ પદ્મનાથ બા, દીવાલી પાટણ મધ્યે વાસ્તવ્ય.... પ.સં.૪-૧૨, જશ.સં. (૨) સં.૧૯૨૧ શ્રાવણ સુદ ૫ ગુરૂવાર લખીત ભેાજક ઢાકાર નરભેરામ અમુલખ. પ.સં.૪-૧૩, જશ.સં. ન.૪૩. (૩) ૫.ક્ર.૨૯થી ૩૧, લી’.ભ.નં.૧૮૬૨. (૪) ૫૪.૫૪થી ૫૮, લી.ભ. નં.૨૧૫૭. (૫) પ.સં. ૩-૧૪, આ.ક.ભ`. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, ૪૦૫).] [પ્રકાશિત ઃ ૧. જિનગુણુ સ્તવમાલા.] (૪૩૪૮) [+] ૫*ચકલ્યાણક મહેાત્સવ સ્ત, ૨.સં.૧૮૩૭ (૧) પ.૪.પ૮થી ૬૧, લી.ભ. નં.૨૧૫૭. [લી હુસૂચી, હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૨૦).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૮ અં.૮ પૃ.૨૨૬] (૪૩૪૯) + નવપદ પૂજા ૨.સ.૧૮૩૮ માહ વિષે ૨ ગુરુ લીંબડી આદિ – શ્રુતદાયક શ્રુતદેવતા, વંદું જિન ચેાવીસ પદ્મવિજય અત - ગુણુ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હાય જગીસ. અરિહંત સિદ્ધ સૂરિ તનું, પાઠક મુનિ ગુણવાંમ, દશણુ નાણુ ચરણુ વલી, તપ ગુણ માહિં ઉદ્દામ, ઈમ નવ પદ ભક્તિ કરી, આરાધા નિતમેવ જેહથી ભવદુખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. તે નવ પદ કાંઈં વર્ણવું, ધરા ભાવ-ઉલ્લાસ ગુણીગુણગણું ગાતાં થકાં, લહીઇ જ્ઞાનપ્રકાસ. પ્રતિષ્ઠા પે' કહી, નવપદપૂર્જા સાર તિણે નવપદપૂ ભણું, કરતા ભક્તિ ઉદાર. રાગ ધન્યાસીરિ આ જન્મારે' ત્રિભુવન સાહિબ તુટે અનુભવ અમૃત વુઠે ગુણી અનુાઇ ચિતના કરતાં કિસ્સુઅ કરે મેહ Jain Education International ૩. શનીવારે રે ૪ ક. For Private & Personal Use Only 3. ૪ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy