________________
ઓગણીસમી સદી [૫]
પ૨વિજય તપગચ્છ-ગગનાંગણ-રવિ, શ્રી વિજયસિંહ ગણધાર રે, અંતેવાસી તેહના શ્રી સત્યવિજય સુખકારી રે. ઉ.૪ કપૂરવિજય વર તેહના, વર ખિમાવિજય પાસે રે, જિનવિજયે જગમાં જ, શિષ્ય ઉત્તમવિજયને ખાસ રે.
ઉ.૫ તસ પદચરણ-ભમર સમે, રહી સાણંદ ચઉમાસે રે, અઢાર ત્રીસ સંવત્સરે, સુદિ તેરસ ફાગણ માસ રે. ઉ.૬ પદ્મવિજય ભકતેં કરી શ્રી વિજયધર્મસૂરી રાજયે રે, વદ્ધમાન જિન ગાઇયા, શ્રી અમીઝરા પ્રભુ સાયે રે. ઉ.૭
કલસ, પવરતિથિ આરાધે સુકૃત સાધે લાધે ભવ સફલો કરે, સંવેગસંગી તત્વરંગી ઉત્તમવિજય ગુણકરો; તસ સીસ નામેં સુગુણ કામે પદ્મવિજયે આદર્યો,
શુભ એહ આદર ભવિ સુહાગર નામ ષટપરવી ધર્યો. ૮ (૧) પ.સં.૩, પ્ર.કા.ભં. નં.૬૧૫. (૨) લ.સં.૧૯૨૯ ભાદરવા સુદ ૨ દિવસે લિખિત ભેજક તલસી ફત્તેચંદ શ્રી રાધનપુર મધ્યે. ૫.સં. ૭–૧૦, ના.ભં. (૩) હસ્તાક્ષર અયાચી જેશંકર મૂલજી જ્ઞાતે શ્રીમાલી બ્રાહ્મણું સ્વસ્થાન પાટણ ધીવટી મથે પાનશ્યામજીના પાડામાં. સંવત ૧૯૩૭ અષાઢ માસે શુકલપક્ષે તિથૌ ૬ મંદવાસરે સમાપ્ત. શુભ ભવતુ. શ્રી. પ.સં.૭–૧૨, જી.સં. નં.૧૦૮. (૪) પક્ર.૧૬થી ૧૯, લીંબં, નં.૧૮૪ર. [લીંહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮, પપર).]
પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. ચત્ય આદિ સં. ભા.૩.] (૪૩૪૭) [+] ૨૪ જિનનાં [અથવા સર્વ જિન કલ્યાણક સ્ત,
૨.સં.૧૮૩૭ મહા વદ ૨ શનિ પાટણ આદિ
દૂહા.' પ્રણમી જિન ચોવીસને કહું ક૯યાણક તાસ , માસ અમાવાસ્યા તણી રીધ ધરી સુવિલાસ. જેહના નામ સ્મરણ થકી નાસે ભવભવપાપ
તિણે કલ્યાણક દિને કીજે પ્રભુને જાપ. અંત – કલ્યાણક દિન ગાઈએ ભવિ હર્ષ ધરિ બહુ માનો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org