________________
ભ.૨
પદ્મવિષ્ય
[૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ ગુરૂભાઈ કરી પ્રેરણાથી કીધો એહ અભ્યાસ એ, કહે પદ્મ માહરે હે શુભ નિતનિત લીલવિલાસ એ. (૧) સં.૧૮૩૦, લી.ભં. નં.૩૦૧૮. (૨) લીંબં. નં.૩૦૯૬. (૩) પ.સં.૧૮, ડે.ભં. દા.૪૫ નં.૧૪૯. (૪) પ.સં.૯, ડે.ભં. દા.૪૫ નં.૧૫૦.. [લીંહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. મારી જૈન એ. રાસમાળા ભાગ ૧. (૩૪૬) [+] (ષટ્રપવી મહિમાધિકાર ગર્ભિત) મહાવીર સ્ત, ૮
ઢાળ ૨.સં.૧૮૩૦ ફા.શુ.૧૩ સાણંદમાં આદિ– શ્રી ગુરૂપદપંકજ નમી રે, ભાખં પૂર્વવિચાર,
આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારો રે, ભવિયણ સાંભલે નિદ્રા વિકથા ટાલી રે મુકી આંમલે. ૧. ચિરમ જિjદ વસમો રે, રાજહી ઉદ્યાન, ગતમ ઉદેસી કહે રે, જિનપતિ શ્રી વાદ્ધમાને રે. પખમાં ષટ તિથી પાલિયે રે, આરંભાદિક ત્યાગ, માસમાં ષટપરવિ તથા રે, પિસહ કે લાગ રે. ભ.૩ દુવિધ ધરમ આરાધવા રે, બીજ તે અતિ મનોહાર, પંચમી નાંણ આરાધવા રે, આમ કર્મખયકાર રે. ભ.૪ ઈગ્યારસી ચૌદસી તથા રે, અંગ પૂવને કાજ, આરાધી શુભ ધમને, પામો અવિચલ રાજ રે.
ભ.૫ ધનેશ્વર પ્રમુખે થયા રે, પવ આરાધ્યા રે એડ, પામ્યા અવ્યાબધને રે, નિજ ગુણ રિદ્ધિ વરેહ રે. ભ. ગૌતમ પૂછૅ વીર રે, કહે તેહનો અધિકાર,
સાંભલી પર્વ આરાધવા રે, આદર હેય અપાર રે. ભ.૭ અંત - ઢાલ ૮. ગિરૂઆ રે ગુણ મ તણા – એ દેશી.
ઉજમણું એ તપ તણું, કરે તિથિ પરિમાણ, ઉપગરણું રે રત્નત્રયી સાધન તણું, ભવિ ભવસાયર-તરણ રે. ઉ.૧. જે પણ સદ્ધ દિન સાધવા, તોપણ તેહની અણુસક્ત રે, પરવ-તિથિ આરાધીને તમે ઉજમ બહૂ ભકતિ રે. ઉ.૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલો દાખ્યો એ અવદાલતો રે, ભગવતિ ને મહાનિશીથમાં, કહ્યો તિથિ-અધિકાર વિખ્યાત રે.
ઉ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org