________________
ઓગણીસમી સદી [૫]
પવિજય રત્નવિજયગણિ કહણથી માહરા મનડ મરથ સીધે. ૧૭ તે ગુરૂ ઉત્તમવિજય કૃપાથી ૫ઘવિજય તરસ સીસે, નિજ પરના ઉપગારને હેતે ભાગે વસવા વીસે. રાધનપુરવર માંહિ વિરાજે ચિત્ય ઘણા મને હાર, દેવવિમાન પરેં જે દીપે ઉજવલ ચંદ્ર અનુહાર. કાની વ્યાની જ્ઞાની રૂડા ભાગ્યવંત શુભ નામ, શ્રાવક શ્રદ્ધાવત તણું જિહાં, દીસે બહુલાં ધામ. તે રાધનપુર રહી માસું કીધો એ અભ્યાસ, વિજયધામ સુરીશ્વર રાયે વાદો અતિ ઉલ્લાસ. જિહાં લગે ગ્રહગણ તારા પ્રથવી ચંદ્ર સૂરજ પરકાસ, તિહાં લગે એહ રાસ થિર હો જયજયકાર વિલાસ. રર નેમચરિત્ર એ સુણસેં લખસેં વાંચસે ભાગ્યવિશાલ,
અનુક્રમેં શાશ્વત પદ તે લહેર્યો હર્યો મંગલમાલ. ૨૩ (૧) પ્રથમ ખંડ ૧૬૭૫ દ્વિતીય ખંડ ૧૭૦૧ તૃતીય ખંડ ૧૧૩૨ ચતુર્થી મિલને સર્વગાથા ૫૫૦૩ સં.૧૮૪૭ શાકે ૧૭૧૩ પ્ર. છ માસે શુકલ પક્ષે ૧૧ એકાદશી તિથી રવિવારે લિ. લિંબપૂરે મ. પ.સં. ૩૦૨-૧૧, લીંભ. દા.૨૫ હાલન નં.૨૧૮૫. (૨) સં.૧૮૩૬ માઘ માસે. શુક્લપક્ષે પ્રતિપદા રવિવારે લિ. પાટણનગરે યાર તુલજારામ સુત સાકરરામ સ્વહસ્તે. પ.સં.૧૭૮-૧૨, લી.ભ. હાલને નં.૩ર૭૪. (૩) પ.સં.૧૫ર, ડે.ભં. દા.૪ નં.૯. (૪) પ.સં.૧૫ર, ડે.ભં. દા.૪૦ નં.૧૦. [લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૭૨, ૫૦૦).]
[પ્રકાશિતઃ ૧. જૈન કથાનકોષ ભા.ર.] (૪૩૪૫) + ઉત્તમવિજય નિર્વાણ ૨ાસ (એ.) ૧૩ ઢાળ ર.સં.૧૮૨૮
પિ.શુ.૭ રવિ આદિ- વનજ-વદન વાગેશ્વરી, પુસ્તક દહિણ પણ, સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂનિર્વાણ.
૧ અંત –
હાલ ૧૩મી. પછી કલશ. ગુરૂ ગણી સવાયા સુજસ સવાયા મનુ અનુભવફલ લીધ એ, સહુ સજજન પ્રાણી હર્ષ આણી ગાવ ઇણ વિધ એ. સંવત અઢાર અઠાવીસે પિષ રૂડો માસ એ, સાતિમ દિને સૂર્યવારે, પોહેતી સફલ આશ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org