________________
પાવિજય
[૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ અનુક્રમે જખુ પ્રમુખ બહુ પટધર ચૌઆલીસમેં પાટ, શ્રી જગચંદ્ર સૂરીવર જિણે રાધ્યા ધર્મના ધાર રે. ૨ વર્ધમાનતપથી જસ રાંણે તપ બિરૂદ તે દીધું, છઠું નામ એ ગુણથી પામ્યા, જગજન માંહિ પ્રસિધું રે. ૩ દેવેન્દ્રસુરી પ્રમુખ ક્રમેં આવ્યા આણંદવિમલ સૂરદ, જિર્ણો કિરિયા તે ઉદ્ધાર કીધે, કુમતિમાં જેમ દિકુંદો રે૪ વિજયદાનસૂરી તસ પટધર હીરવિજય સૂરીરાયા, અકબરસાહિં જાસ વણથી, પડહ અમારિ બજાયા. તાસ પાટિ વિજેસેન સૂરીસર બિરૂદ સવાઈ પામ્યા, તાસ પાટિ વિજયદેવ સૂરિવર નરનારી જસ નામ્યા રે. ૬ વિજયસિંહસૂરિ તસ પાટે જ્ઞાનવંત ગુણરાગી, તાસ સીષ્ય સમુદાયમાં જાણે સત્યવિજય સૌભાગી. આચારયની આણ પામી કર્યો ક્રિયાઉદ્ધાર, ગામ નયર પુર પાટણ માંહિ યશશોભા વિસ્તાર. કપૂર સમી કીતિ જસ ઉજવલ કપૂરવિજય પંન્યાસ, પંડિત પ્રવર ઘણું ગુણવંતા જસસૌભાગ્યવિલાસ. તાસ પદે ભદ્રક ઉપગારી ખિમાવિજય પંન્યાસ, સાંભરે પૂરવ મુનિવર મોટા મુદ્રા દેખી જાસ. દેશના જેહની નદીધેણુ પેરે, ઉદ્ધત પણિ ઉદ્ધરીયા, જિહાંજિહાં વિચર્યો તિહાંતિહાં તાર્યા, જે સમતાના દરિયા. ૧૧ તાસ શીસ સમુદાયમાં પંડિત જિનવિજય ગુરૂરાય, લક્ષણ લક્ષિત શિક્ષિત બહુજન નરનારી ગુણ ગાય.
૧૨ ભદ્રક ઉપગારી તસ પાટે હિતશિખામણ દાઈ, ઉત્તમવિજય ગુરૂ શુભ ગુણધર ભવિજન ધર્મ સખાઈ. પચડી એચસંગ્રહ મુખ ગ્રંથા તેહમાં ધણું પ્રધાન, બહુ સિદ્ધાંત જિર્ણો અવગાહ્યાં ખિમાવંત અસમાન. ગગન નયન ગજ ચંદ્ર સંવછર દીવાલી દિન જાણે, શુભ મુહુરતમાં ગુરૂકિરપાથી રાસ ચઢયો સુપ્રમાણે. ઢાલ ઉગણપચાસ પ્રથમ ખંડ બીજે બાવન ભાખી, ત્રીજે ત્રીસ[બત્રીસ?) ચોથે છત્રીસ સેવિ સરવાલેં દાખી. ૧૬ એકસો ને અગણોત્તર ઢાલે એહ રાસ મેં કીધો,
૧૩
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org