________________
ઓગણીસમી સદી
અત -
[૪૯]
તે આગમને અનુસરી, રચશું અષ્ટ પ્રકાર.
ન્હવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ મનેાહાર અખંડ અક્ષત તેવેદ્યની, અષ્ટમી ફલ સુવિચાર. કલશ, રાગ. ધન્યાશ્રી
અંત -
વિ. ૧
ભાવા ભાવે રે ભવ અષ્ટ પ્રકાર ચિત્ત ભાવે અષ્ટ ભેદ જિતપૂર્જા કરતાં, અષ્ટ મહાસિદ્ધિ પાવે રે. અષ્ટ કરમા ધાત કરીને, અષ્ટમ ગતિ તુમે પાવે જિમ ઘનૌઘાદિક પૂજા, એક્રેકથી પામ્યા શુદ્ધ સહાવેા રે. ભવ. ૨
નિજ ગુણ ઋદ્ધિં તિાભાવે થઇ ગ્રહણ કરત પરભાવે
પ્રભુ ગુણુ જ્ઞાન ધ્યાનમાં રહેતાં, હેાવત આવિરભાવે રે. ભવિ. ૩ સત્યવચતભાષક સંત્યવિજયા, સવેગી તસ દાવે
કપૂર સમી ઉજ્જવલ જસ કીર્ત્તિ, કપૂરવિજય બુધ ધ્યાવેા રે. ૪ તત્ત્વ શશી અડ ચંદ્ર સંવત્સર, ખિસાવિજય જિન ગાવા ઉત્તમ પકજ પૂજ કરતાં, ઉત્તમ પછી પાવે રે. ભવ. ૫ (૧) ઇતિ પડિંત શ્રી પદ્મવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂજા સમાપ્તમ્ સ ઢાલ ૧૬ ગાથા ૭૬ શ્લેક ૧૨૫ આસરે છે. લિ. પ`. ચૂનીલાલ. પસ ૮, તેમાં પ.ક્ર.૧થી ૪, પછી જ્ઞાનદ્યોતકૃત એકવીશપ્રકારી પૂજા છે, અનંત.ભ. (૨–૪) લી',ભ. નં.૧૮૪૨, ૨૧૫૭ અને ૨૪૩૧. [મુપુગૃહસૂચી.
[પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ, ર. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસંગ્રહ.]
(૪૩૪૪) + નેમિનાથ રાસ અથવા ચરિત્ર] ૪ ખંડ ૧૬૯ ઢાળ ૫૫૦૩ કડી ૨.સ.૧૮૨૦ દિવાલી રાધનપુરમાં આદિ – ઉદધિસુતા-સુત સુન કરે, તે વાહન હાઇ નસ,
પદ્મવિજય
તસ પુત્રી સમરૂં સદા, પુરા મુઝ મુખ વાસ. તુઝને સહુ સમરે સદા, તાલુરા ગુણ વિખ્યાત, તુઝ વિષ્ણુ શિવપદ નવિ લહે, તિણે સમરૂં તુઝ માત.
ઢાલ હમચીની.
Jain Education International
に
For Private & Personal Use Only
૩
૧
વધમાન જિનશાસનનાયક તમ ગણધર અગ્યાર, તેહમાં સાહસ પચમા ગણધર હુઆ પ્રથમ પટધાર રે. હુમચડી.૧
૨.
www.jainelibrary.org