SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૫] નેમવિજય. (૪૩૪ર ક) શ્રીપાળને રાસ ૪૫ ઢાળ ર.સં.૧૮ર૪પ.વ.૬ રવિ વિજા - પુર પાસે ગેરીતામાં આદિ– સકલ જિનેશ્વર સવદા, પરમેશ્વર પ્રણવ, નામ સમરંતાં નિત્ય પ્રતે, દરસણથી સુખ દેવ. સારદને સમરૂં સહી, સૂત્ર સિદ્ધાંત સાર, ગુણ વખાણ્યા ગણધરે, વહિલી કીધી વાર. ગુરૂથી પામેં ગુણ ઘણુ, ગુરૂથી સવિ ગમ્ય થાય, પહિલો પ્રણમું તે ભણી, વિવિધ વાત વિગતાય. પ્રણમું પંચ પરમેશ્વરે, નામું નવનિધિ હોય, રેગ સોગ સંકટ ટર્લે, સમરેં જે સબ કેય. નામેં નરનારી તર્યા, નવપદ નાંમેં સિદ્ધ, આંબિલ તપ આરાધતાં, શ્રીપાલ પાંપે રીધ. કુણ દેસેં કિહાં ઉપને, સાંભલો નરનાર, સિદ્ધાંતની સાખેં કરી, આખું જે અવિકાર. સાંભળતાં સુખ ઉપજે, સાંભળતાં હોઈ વૃધ, સાંભલતાં ચિતમેં સદા, બહેલી ઉપજે બુધ. અ ત - ઢાલ ૪૫. રાગ ધન્યાસિરી. રતનપાલ રિષી ચારિત્ર પાલે કુમતિકદાગ્રહ ટાલેંજી – એ દેશી. ભાખે જગગુરૂ સાંભલો ભવિકે, લહી માનવઅવતારજી, સિદ્ધચક્ર સે તપને કરજો, વંછિત ફલદાતારજી. સિદ્ધચક્રને ભવિજન આરાધો, જે સિદ્ધક્ષેત્રને લાધાજી, .. આંબિલ એકાસી કરી એહનાં, શિવપદનાં સુખ સાધેછે. ૨. શ્રેણિક દેસના સુંણુને ઉઠ, કીધા વીર વિહારજી, પરઉપગારી પ્રથવી પાવન, કરવે જગદાધારછ. સિંહ રતનશેખર સૂરીસરે, કૃત શ્રીપાલચરિત્રજી, ગાથાબંધ થકી મઈ આર્યો, એ અધિકાર પવિત્ર છે. • તેહ થકી કાંઈ અધિકું છું, કહિંવાણું હેઈ જેહજી, : - હેજે ચતુર્વિધ સંઘની સાખેં, મિચ્છા દુક્કડ હજી. મેં શ્રીપાલ નરેસર ગાયે, તે ગુરૂને સુપસાયજી, ગુણવંતના ગુણ ભણતાં ગણતાં, રિધિ વૃદ્ધિ સિધિ થાય. ૬. પ્રથવી માંહિં પંડિત પિઢા, કવિજન કેરા રાયાજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy