SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નેમવિજય [૪] જૈન ગૂર્જર કવિએ ? ? વક્તા વાંચીને થાયે રાજી, તો મુઝ મન સવાયા. ૭ સંવત અઢાર ગ્રેવીસ વરસે, પિસ માસ વદ જાણેજી, છઠને દિવસ અને રવીવારે, પુરણ પાસ પરમાણેછે. ગ્રંથાગ્રંથ અક્ષર ગણી કીધો, દોય સહસ્ત્ર કરી સિધોજી, લખેં લિખાવે સાધુ શ્રાવક, તે માટે ગણી દીધો. વિજાપુર પાસે છ ગામ, ગેરીતા જેડને નામજી, નેમનાથ સાંમી સુપસાઈ, રહ્યા એમ સે તે ઠામજી. સંઘને આગ્રહ કરીનેં કીધો, રાસ એહ રસીલોજી, સાંભલચ્ચે નરનારી ભાવેં, તે પાંગર્યો સીવ-ચીલેજી. વિનય વિવેકી શ્રાવક સઘલા, સાંભલી થાયૅ રાજી, કવિતા જે સ્યાબાસી દેસ્થે, તા જસની ગડી વાછરુ. ૧૨ શ્રેતા જનો હાસીમ કરો, બુદ્ધિ મારી સારૂજી, મિ તે કીધી બાલકક્રિીડા, તે માટે તુમ વાપુંજી. ' પાતસાહ દલીપતી હુએ, અબરશા છે નામિજી, તેડાવ્યા છનાયક ગિરૂઆ, તપાગછ મોટે ઠાંસેજી. ૧૪ શ્રી હીરવિજયસુરી આચારજ, શુભવિજય તસ સસજી, ભાવવિજય સિષ્ય તેહના ભણુઈ, સિદ્ધિવિજય જગીસ. ૧૫ રૂપવિજય સિષ્ય તેહના રૂડા, કૃષ્ણવિજય સિંખ્ય તહનાજી, રંગવિજય રંગીલા જગમેં, ગુણ ગાઉં હું એહના છે. ૧૬ પસ્તાલીસમી ઢાલ એ ભાખી, તેમવિજય રસાલજી, રંગ વધામણાં ઘરોઘર નિત્યે, હેજે મંગલમાલ. ૧૭ (૧) સં.૧૮૩૨ આસો સુદિ ૮ દિને સોમવારે લિષીત નેમવિજય વિસનગર મળે. પ.સં.૪પ-૧૩, ઈડર ગોરજી ભંડાર નં.૧૭૭. (કવિની હસ્તલિખિત પ્રત) (૩૪૨ ખ) [દાન શીલ ત૫ ભાવ પર] સઝાય ૧ દાન પર સઝાયઃ પહલું અભયનું દાન ત તે જીવદયા પર ધ્યાન. ર શીલ પર સઝાય: હવે સુણજે નવ વાડિ શીલાની, મન વચન કાયા વશ રાખી રે. ૩ તપ પર સઝાય: હાં રે પ્રહ ઉઠી દસ વિધિ કરવું તી તપ વખાણજે. ૪ ભાવ પર સઝાયઃ બારે ભેદે ભાઈ રે લાલા ભાવ આણી મનમાંય. (૧) ગેરીતા મથે પં. નેમવિજય લષીત સં.૧૮૨૪ વષે આસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy