________________
[૪૪]
ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ તુઝે ગમ હાય, ગુરૂ કહીયે માતા પિતા, ગુરૂથી અધિક ન ક્રાય, ભર્વિયણ ભાવે સાંભલે, ધરમાધરમવિચાર, બુદ્ધિ દૂર કરી, પરીક્ષા કરએ સાર. ઉત્પત્તિ તેહની ઉચ્ચરૂ', ધમ પરીક્ષા રાસ, વાતા વિવિધ પ્રકારની, આણી હરખ-ઉલ્લાસ. સાંભલતાં સુખ ઉપજે, મત નાવે મનમાંય, સૌ જાણે સાચા ધરમ, ભાખ્યા તિમ જ કહાય.
C
અ'ત – ખંડ ૯મે ઢાલ ૭૦મી. ધર આવેજી આંખે મેારીયા – એ દેશી.
-
નેવિજય
શ્રી જિતધમ આરાધીએ, કરી નિજ સમકિત શુદ્ધ, ભવિ તપ જપ ક્રિયા કીધલી, લેખે પડે તે વિશુદ્ધ. કંચન કસીકસી લીયે.
જૈન ગૂજર કવિઓ : હું
*
Jain Education International
19
સંવત અઢાર એકવીશમાં, માસ વૈશાખ સુદિ પક્ષ, તથિ પાંચમ ગુરૂવાસરે, ગાયા ગુણ મેં રૂપ. વિજાપુરમાં વિરાજતા, વૃદ્ધ તપા પક્ષે સર, ચદ્રગચ્છમાં દીપતા, શ્રી જિનસાગરસૂરિ. તેહની સાંતિધિને લહી, ગાયા રાસ ઉલ્લાસ, એÔાધિકા અક્ષર હાયે, શુદ્ધ કરજો પડિત તાસ, રાસ કર્યા કવિએ ઘણા, પણ ધર્મ પરીક્ષાનેા રાસ, એહ સમેાવડ કે નહિ, જેમાં અધિકાર છે ખાસ. સવ સખ્યાએ ગ્રંથ કહ્યો, પાંચ હજાર ઉપર પાંચ, ઢાલા કહી નવ ખંડની, એકસેા ને દશ વાંચ. શ્રી હીરવિજયસૂરિ તણા, શુભવિજય તસ શિષ્ય, ભાવિજય કવિ દીપતા, સિદ્ધિતમુ તિ સદિસ. રૂપવિજય ર્ગે કરી, કૃષ્ણ નમું કર જોડ, રંગવિજય ગુરૂ માડુરા, મુજ પ્રણમ્યાના કાડ. નવમેા ખંડ પૂરા થયેા, સાત ઢાલે કરી સત્ય, નેમવિજય કહે નિત્ય પ્રતે, રાખજો ધર્મ શું ચિત્ત. [મુપુગૃહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. પ્રકા, ભીમશી માણુક. [૨. પ્રકા. વાડીલાલ વમાન શાહ.]
For Private & Personal Use Only
८
૧૯
૧૨
૧૩
૧૪
૧૫
www.jainelibrary.org