________________
ઓગણીસમી સદી [૩]
નેમવિજય. ભાવ ધરી ભજન કરૂ, આપે અવિચલ મત, લધુતાથી ગુરૂતા કરે, તું સારદ સરસર. મુઝ ઉપર મયા ધરે, દેજે દોલતદાન,
ગુણ ગાઉં મેડી તણું, ભભ ભગવાન. અંત – આજ ગાઉં ગેડી પુરધણી શ્રી સંધ કરે પસાય,
માસે કીધા ચૂપ સું ગામ તે મઈઆજલ માંહ. શ્રી હરવિજય સૂરીસરૂ, તસ શુભવિજે કવિ સીસ, તેના ભાવવિજય કવિ દીપતા તેના સિદ્ધ નમું નસદીસ. પ. તેના રૂપવિજય કવિરાયના તેના કૃણું નમું કર જેડ, વલી રંગવિજય રંગે કરી હું તો પ્રણત કરું કરિ કેડ. ૬ સંવત અઢાર સતલોતરે ભાદ્રવા માસ ઉદાર, તિથિ તેરસ ચંદ્રવાસરે, નેમવિજયને જ્યકાર, (૧) ગેરી મધ્યે પં. નેમવિજય લલીત. સંવત ૧૮૨૪ વષે આસો વદિ ૯ વાર શુકે. (કવિની હસ્તલિખિત પ્રત) પ.સં.૨૯-૧૪, ઈડર ગોરજી ભંડાર. (૨) પ.સં.૧૦-૯, ડા. પાલણપુર દા.૩૯ નં.૧૩. (૩) લિ. સં. ૧૮૬૪, ૫.સં.૧૧, લી.ભ. નં.૨૮૯૨. [ઊહાપેસ્ટ, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૪, ૫૦૨, ૫૦૬).]
[પ્રકાશિત ઃ ૧. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. (૪૩૪૧) + ધમપરીક્ષાને રાસ ૯ ખંડ ૧૧૦ ઢાળ ૨.સં.૧૮૨૧
વૈ.શુ.૫ ગુરુ વિજાપુરમાં આદિ
- દુહા, પ્રથમ જિનેશ્વરપય નમું, વૃષભનું લાંછન જાસ, મરૂદેવીનંદન ગષભ, નાભીરાય કુલ તાસ. અઢાર વર્ષ એક તણાં, સાગર કેડીકેડ, ગયો ધમ વાલ જિણે, તેહ નમું કર જોડ. આદિ ચારિત્ર આદરી, દીધો દિધા ધર્મ, મન વચ કાયા વશ કરી, છેદી આઠે કર્મ. શિવપુરના વાસી થયા, અજરામર-સુખકામ, ચોવીસે તીર્થંકરા, તેહને કરૂં પ્રણામ.
સમરૂં મૃતદેવી સદા, આપે વચનવિલાસ, - તુષ્ટમાન થાજે તમે, સફલ ફલે મુજ આશ. : - ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org