________________
[૪૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ એલાચીગુણ ગાયતાં, પામીજે શિવગેહ.
ઢીલ છે
અત -
સંવત અઢાર પંચાવને જી રે, જેઠ માસ સુખકાર, ૧ ઢાળે કરી ગાઈજી રે, રહી ચેમાસો અંજાર.
સુગુણ નર, ભાવ વડે સંસાર. ૨૦ શ્રી પૂજ્યશ્રી ખબચદજી રે, તસ શાસન સુખદાય, પૂજ્ય નાથાજી પસાયથી રે, માલ મુનિ ગુણ ગાય. સુ. ૨૧ પ્રકાશિત ઃ ૧. પ્રકા. મુંબઈ જગદીશ્વર પ્રેસ, શીલાછા૫, સં.૧૯૯૩. ૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. રત્નસાર ભા.ર-1 (૪૩૩૬) + ઈષકાર કમલાવતી છઢાળિયું .સં.૧૮૫૫ જે.વ.૩
અંજારમાં પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૨૯૦–ર૯૭. [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૧.] (૪૩૩૭) પટ બાંધવને (છ ભાઈને) રાસ ૨૧ ઢાળ ર.સં.૧૮૫૭
કાર્તિક માંડવીમાં આદિ
તીર્થકર બાવીસમા, જાદવકુલ માંહિ ચંદ, બાલબ્રહ્મચારી સદા નમ્, પ્રણમું તેમ જિણંદ. રાજેમતિ જેણે પરહરી, લીધો સંજમભાર, કેવલ લહી પદ પામીઆ, તારે ભવી સંસાર. સાંભળજે ભવીજન તુમે, છે પિણ સૂત્રની શાખ, સરસ ઘણે સંબંધ છે, મીઠો સાકર દ્રાખ. સહુ કોઈ સુખ ભોગવે, ગયે ન જાણે કાલ,
ઈ અવસર પ્રભુ આવીયા, ટાલે મોહજજાલ. અંત – સવા એકવીસ હાલે કરી ગાયો, પ્રબંધ ઘણે અતિ મીઠે રે,
અધિઓ છે મેં નથી ભાષ્યો, જે કાંઈ શાસ્ત્રમાં દીઠા રે. ૨૧ સંવત અઢાર સતાવન વર્ષે પ્રકાસ્યો, કાતિ ચોમાસે સુખકાર રે, માંડવી બિંદર અતિઘણું સુંદર, લોકગછ શ્રીકાર રે. ૨૨ ગપતિ ખુબચંદજી વિરાજે, તસ સાસન સુખદાયા રે, પુજ્ય નાથાજી તણું સુપાયે, સાલ મુનિ ગુણ ગાયા રે. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org