________________
એગણીસમી સદી [૪૧]
નેમવિજય (૧) ષટબંધવ-ગજસુકુમાલજી-કૃષ્ણ બલભદ્રજીના અધિકારની સવા એકવીસ ઢાલ. લિ. સં.૧૮૮૧. ભિં.?] [મુપુગૃહસૂચી.] (૪૩૩૮) અંતરંગ કરણ અથવા જીવ અને કરણને સંવાદ
(હિંદીમાં) આદિ- ગાવહિં કઈ પ્રેમ મ્યું છે, બિંદુલી મુરલી તાન,
કરની હઉ ત૩ ગાયહ્યું , તુહ સુણિયહુ ચતુરસુજાણ. ૧ કરની સુખદાતાર કરની, કરની જગઆધાર કરની, કરની લહિય પાર કરની, કરની દુત્તર તાર કરની. જવહુ કરની આપ મહિ હે, દુહુહી માંડચ વાદ, જાતિ વન ઉલા દેખિકિ, અરૂ પાલઈ હાર વિવાદ. જીઉ કઈ હું પુરૂષ હું હે, પુરૂષ વડા સંસારિ,
કરની તેરઉ નામુ હાં હૈ, કન્યા તું બપુરિ નારી. અંત - જી૩ પુરૂષ હૈ ઉદ્યમી હે, કરણી હઈ તસુ નારિ,
ભાગ્ય મિલઈ જઉ સાથિ તઉ હે, કાજ સરઈ સંસારિ. ૭૪ જે જગિ શુભ કરશું કરઈ, સુદઢ વચન પ્રતિપાલ; સીમંધર સાખી સદા હે, પ્રણમઈ તિન્ય મુનિ માલ. ૭૫ ભ.?]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૮-૩૨. ત્યાં નોંધાયેલી “અંજનાસુંદરી પાઈ” અન્ય માલ મુનિની છે, કેમકે એનો લે.સં.૧૬ ૬૩ જેટલે વહેલે મળે છે (જુઓ આ પૂર્વે ભા.૩ પૃ.૭૯-૮૦). “અંતરંગ કરણું” પણ આ કવિની કૃતિ હેવાને સંશય રહે છે કેમકે એમાં ગુરુપરંપરા નથી.] ૧૨૪૮, નેમવિજય (ત. હીરવિજયસૂરિ–શુભવિજય-ભાવવિજય
-સિદ્ધવિજય-રૂપવિજય-કૃષ્ણવિજય-રંગવિજયશિ.) (૩૯) થંભણે પારસનાથ, સેરીસો પાર્શ્વનાથ, સંખેસર પાશ્વનાથ સ્તવન ૨૮ ઢાળ ૩૫૦ કડી .સં.૧૮૧૫ ફા.સુ.
૧૩ સેમ દુહા. સરસતિને સમરું સદા, મહિર કરે મુઝ માય, બલ ભવિયણ આપે વહી, દુનિયાને આવે દાય. દીવાની પરે દાખવે, જેતિ કરી જગમાય, વાસ કરે મુઝ મુખ વલી, પુછસ તોરા પાય.
આદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org