________________
ઓગણીસમી સદી
[૩]
માલ
સંવત નભ (અ)વની ગજ મહી રે આષાઢ સુદ બીજ સાર " ભુજનગરમાં ભાવ શું રે, રચિય એ અધિકાર રે. પ્રાણું. ૧૪ ગછપતી શ્રી માણેકચંદજી રે, લેકાગછ સિરદાર,
પુજ નાથાજી પસાથી રે, માંલે મુની હિતકાર છે. પ્રાણી. ૧૫ (૧) (પહેલાં જેમલકૃત પરદેશી રાજને રાસ છે ને છેવટે બે સઝાય છે.) ઇતી પરદેશી રાસની ઢાલુ ૨ તથા અષાઢાભૂતીનો ઢાલી3 તથા સઝાઉ બે સમપુર્ણ સંવત ૧૯૦૭ના ભાદરવા સુદ ૧૧ વાર સોમવારે શ્રી ધાંધલપર મધે લખે છે લખીતંગ સા વલજિ મુલજીએ લખુ છે તે સરવના ગરથગ્રંથ સિલોક ૭૭૫ છે. શ્રી કલ્યાણુમડુ શ્રી સુભમતુ. ૫.સં.૨૪-૧૨, પ.ક્ર.૨૧-૨૩, રાજકેટ મેટા સંધનો ભંડાર. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૮).]
[પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા.ર પૃ.૩૧૩. ૨. રત્નસાર ભાર પૂ.૩૭૭. (૪૩૩૪) રાજમતી સ. ૧૭ કરી ર.સં૧૮૨૨ કા.શુ.૧૫ મુંદ્રામાં આદિ-ગેખમેં સખી સંઘાત, રાજુલ નિરખે હે. અંત – બિહુ મિલ્યા મુગત મઝાર, અવિહડ પ્રીતડી હે
બાંધી રે બેઠા સૂખ છત એહવી સતીના ગુણગ્રામ, પૂજ્ય નાથાજીને રે
માલ વદે નિત્ય પ્રત્યેજ. ૧૬ અઢાર બાવીસે નરેંદા કાર્તિક પુનમ હે
ગાઈ રે ઉલટ ધરી શ્રી કાગછ મનુહાર, મુનરા બિંદર માંહે
શ્રાવક આગ્રહ કરી. ૧૭ (૪૩૩૫) + એલાચીકુમાર ઢાળિયું .સં.૧૮૫૫ જેઠ અંજારમાં આદિ
માત મયા કરે સરસતી, આપ અવિરલ વાણ, નિજ ગુરૂચરણ નમું સદા, આણંદ હિત ચિત આણ. ૧ દાન શીયલ તપ ભાવના, ધમના ચાર પ્રકાર, તે માંહિ શિરસેહરે, ભાવ વડે સંસાર. ચારે જીવ તર્યા છે, ભાવ થકી કહું તેહ,
દેહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org