________________
અઢારમી સદી
[૫૪] સુભ કાર્ય સગલાં હે જહાં, પ્રથમ સમરે તૂજને તાંહાં સવિનંદન સુભકારીત હોય, તે માટે સમરૂ હૂં તોય. હંસવાહિની સમરૂં માત, મહિમા તારે જગવિખ્યાત આનંદને આનંદી જાંણ, કૃપા કરીને દીજે વાંણ. બ્રહ્માની બેટી સરસ્વતી, ગુરૂ વચન ચાલે ગજગતી કલસ કુંદલ વેણુ સાથ, પુસ્તક પક જમણે હાથ. ઉર મોટું મુક્તાફલ હાર, પાયે નેફૂ(પુ)ને ઝમકાર કાંને કુંડલ વેણદડ, લીલાયે મોહ્યો બ્રહ્માંડ. રત્નજડીત રુડી રાષડી, લેસન જમ્યાં કમલપાપડી નીર્મલ નાસકા તેલનું ફૂલ, દંત તણું કરશે કૂણ મૂલ. ૮ ચંદ્રમા જીત્યો નન અંક, કટી તણે લાષી લંક રાતા અદ્ધર અતિ રંગરેલ, જાણીએ છભા અમીની ઘેલ. ફાલી સરવે સણગાર, જાણે વીજ તણે ચમકાર વાહન હંસ વડી વાત, તે સરસ્વતી ત્રીભોવનની માત. ૧૦ સરસ્વતી વેંણ (વિના) નહી વેદ પુરાણ, સરસ્વતી વેણ નહી
કાંઈ જાણ વિનય વિવેક વેદા આચાર, લક્ષણ ગન લેક વેહવાર. ૧૧ માયા (એ)ક છે કોયેક કલા, તે સરસવતી વીણ થાયે આલા આગે સદ્ધ અનંતા થયા, તે સરસ્વતી થકી ગહગયા. ૧૨ સરસ્વતીને માને મેટા રાય, સરસ્વતી વીણુ નાણું કહેવાય
માહાલમી આગલ મોહર બકરી, તે ઉપર તૂ સરસ્વતી ઠરી.૧૩ (પત્ર ફાટી ગયું છે.)
નાંખી સીસહ વે ગુરૂ ભણું,..અભીમન તણી દેશ વિદેસ પ્રસીદ્ધ જ હેય, કદં ભારથ જુદ્ધ સમ હે. ૧૮
કડવું ૧લૂ લેકર યુદ્ધવર્ણન ગાનસંગીત તંબેલું ભારથી કથા ઈષ્ટ મીત્ર પ્રીયા ભાય અપૂર્વવાણી દીને દીને. ૧૯
દેહરા નીસ અંધારી જ્યાં લગે, જહાં લગન ઉગે ભાણ જીણે મહાભારથ ન સાંભીલ્યો, તઉ જીવીત અપ્રમાણુ. ૨૦ અડસઠ તીરથ ભારથ વિષે, વલી સહેસ અઠાંસી મુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org