________________
[૫૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ વલી ક્રોડ તેત્રીસ તણી, કથા સુણે તે ધન. પાવન કથા પાંડવ તણું, સાણતા પાતીક જાયે અભીવનજદ્ધ દં ચરૂં, લઘું વય બાલક કાય.
જે પુન્ય કીજે કાસક્ષેત્ર, જે પુન્ય દાન દીજે કરુક્ષેત્ર જે પુન્ય પ્રાગ નામે ષટમાસ, જે પુન્ય હાયે વૃદાવનવાસ. ર૩ જે પુન્ય ગયા દ્વારીકાપુરી, જે પુન્ય ગંગાસ્નાન કરી જે પુન્ય રવીચંદ્ર ગહે, જે પુન્ય કાયા હેમે દહે. ૨૪ જે પુન્ય મત્લાયે કરી, જે પુન્ય નાહે ગોદાવરી જે પુન્ય તપ ચંદામણ જાગ, જે પુન્ય કરવત કાસી ભાગ. ૨૫ અડસઠ તીરથ કીદ્ધા આપ, જે પુન્ય કીધે ભેરવ ઝાપ જે પુન્ય દાન સીલ તપ ભાવ, જે પુન્ય દાન દીયે બહુ ગાવ. ૨૬ જે પુન્ય ઈસ ચડાવે સીસ, એકમનાં આરાધે જગદીશ જે પુન્ય સહસ્ત્રનામ નીત ભણે, તે પુન્ય હે માહાભારથ
સુણે. ર૭ એકમ(મ)નાં જે સાંભલે આપ, સપત જનમનાં જાયે પાપ દેદ ભણે પ્રસીદ્ધ જ હોય, કઠું માહાભારથ સમેહ. ૨૮
કડવું ૪..ચોપે
તવ સમરૂપ ધરી કૃષ્ણ જાયે, સ્વામી મન સૂ કરે ઉપાય ગંગા જેમૂનાં કર વે હાથ, તવ દ્ધોતી પરી જગનાથ. ૧૦૭ ખભે જઈ કરી ટીપણુ, બ્રાહ્મણરૂપ ધરૂં અતિઘણું મુરાર મ(ન)સં કરે વીચાર, ચાલી જાયે વન મંઝાર. ૧૦૮
કડવા પ...ચોપે “ગુરૂજી, નમ્યો ન જાણે કીસું, પઈ માહે કૃષ્ણ ઘાતસું” “ભલૂ ભલૂ એ કીજે કામ, તે સહી માહરે જજમાન.” ૧૨૪ કહે ગુરૂજી ! કૃષ્ણ કેવડો, “મુજ[તુજ] સરષો ને તૂજ જેવડે જેણે તૂ દીઠે તે દીઠ, તે વલી તૂઝનેં કારણ કહૃ. ૧૨૫ તેહવૅ મુષ ને તેહો વાન, તેહવી કોટને તેહવા કાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org