________________
-
૪
[૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પંચ પડવ વન માંહઈ વાસઈ, કબીરૂ પરબત શ્રાવઈ બહુ વયર આગઈ પાંડવ વનનું, તે મન માંહઈ સાલઈ. ગોત્રદેવ્યા તમે ગાત્ર વદ્ધારૂ, પૂત્ર કબીરૂ માગઈ, પાંચઈ પાંડવ બત્રીસ લક્ષણો, તે ધઉં તુઝ આગઈ. દાંણવનઈ ઘરઈ બેટઉ આવ્યું, નરનારી તે પાલઈ
કરી વેસ કથારી કબીરૂ, પાંડવ ઊપરઈ ચાલઈ. અંત – ભીમ ભણઈ મઈ કન્યા પરણી, કન્યા એક વષાણું
બંધવચરિત્ર તેણઈ કહીઉં, કબીરા કારણઈ નવઈ જાણું. ૧૪૩ ભીમઈ શ્રાવઈ નારઈ ચઢાવું, તેણઈ મેહત્યા ઊતારી, રાય ભણઈ તઈ દુસ્તર તાર્યો, ધન્ય રે માત બહુ આરી. ૧૪૪ ભીમ તણું બંધવ સવઈ મલીઆ, કપટ કબીરે સીજઈ દેદ ભણઈ રે સ્વામી મહરા, હવઈ અમનઈ કૃપા લી જઈ. ૧૪૫
એકમનાં એ કથા સાંભલઈ, તીર્થ દાન ફલ એક યંત્રમંત્ર વિષ ઊતરઈ, તમ પાતીગ નાસઈ દેહ. ૧૪૬ –ઇતિશ્રી કબીરાપવ સંપૂર્ણ.
(૧) સવાલા મધ્ય સં.૧૭૦૧ આષાઢ વદિ ૫ દને અમાસઈ રહ્યા ત્યાહારઈ લખું છઈ. પ.ક્ર.૧થી ૫ ૫.૧૭, વડા ચૌટા ઉ. સુરત પિ.૧૯. (૬૪) અભિમન્યુનું ઝણું
સરખા સં.૧૫૫૦ આસપાસના દેલ્હ[દેહલ કૃત “અભિમન્યુ ઝણુંમાંથી શ્રી મંજુલાલ મજમુદારે લીધેલા ઉતારા (“કવિ તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન પ્રસ્તા. પૃ.૫૭, ૫૮, ૭૧, ૭૨). આ દેદ કવિએ દેહ [ દેહલી કવિની કૃતિ જોઈ જણાય છે ને તેમાંથી પણ કડીઓ કે તેનો ભાવ લીધો છે. દેદે તે વિસ્તારથી આ કૃતિ લંબાવી છે. આદિ- શ્રી ગણેશાય નમ:. શ્રી સરદાય નમ:, શ્રી(ગુ)રૂૌ નમઃ.
અભિમનન્ ઓઝણું લષીતં. રાગ મેવાડે. ગવરીનંદન પ્રણમ્ પાયે, એહની ક્રીપાયે ગ્રંથ બંધાયે સીદ્ધ બુદ્ધ દીયે અતી ઘણું, અખીલ વાણા વરણ તણી. ૧ ગજવદન સંભે સુંઢાલ, સીંદુર ચર્ચાત વદન વિશાલ ઘંટા ફરસી સોહે પાણ, વિઘન વનાસ કરે નીરવાણ. ઉર સોભે સેવંત્રીહાર, મેષક વાહન મોદક આહાર ગરૂવા ગુણભંડાર, સૂર તેત્રીસ તણે જતીહાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org