________________
સત્તરમી સદી [પર૫]
ગગ. ગજવિ ઘેર તડકિ કરિ, હુઈ કાલ, મસિ વન્ન
દાદુર બાબીહા ભણે, જલઉં સુજલહર દત્ત. ૧-૪૭૮ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૧. ત્યાં કવિનામ દાદુર બાબી આપી તે દાદૂ દયાલ હશે એવો તર્ક કરવામાં આવેલ. પરંતુ ઉદ્દધૃત “દાદુર (દેડકા) અને “બાબીહા' (બપૈયા) એ શબ્દ વર્ષાઋતુના વર્ણનના સંદર્ભે આવેલા છે તેથી એમાં કર્તાનામ વાંચી શકાય તેમ નથી.] ૩૪. ગંગ
અકબરના દરબારને કવિ, સં.૧૬૨૭. મિશ્ર. પૂ.૧૧૨, ૩૨૧, ૩૩૪) (૩૭) સુભાષિત
જૈન કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉધૃત.
કુંડલી ઢમ ઢમ વો ઢેલડી, આઈ કિયાં પ્રીય સારહાથ લેવા ઊરણ થઈ, વાજ્યા રાય વિહાર વાજ્યા રાય વિકાર સાર સામી કી આઈ. કરિ કંકણુ આરતી મુંધ મનિ ખરી સુહાઇ ઘન સુદિહાડો આજ કંત જે રિણ દિન સૌ ભણે ગંગ ગુણવંત ઢલડ ઢમ ઢમ વો.
૩૧-૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૪.] ૩૫. ચકોર (૩૮) સુભાષિત
- જેને કવિ હરકલશે સં.૧૬૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં ઉદ્દધૃત.
અન્ન વિણ દેવ ન ધર્મ, અને વિષ્ણુ ફુરે ન કાયા અન વિષ્ણુ સત્ત ન સીલ, અન વિણ બંધ ન માયા અન્ન વિના જીવ ન ચલે, અન્ન વિણ પિતર ન પાવૈ અને વિના નરનાર, દેખિ મન કિમેં ન ભાવૈ ઊજે દેસ સવિ અન્ન વિણ, કવિ ચાર ઇમ ઊચરે
મરે જ જીવ સબ અન વિણ, એક અન્ન તિહુંયણ તરે. ૧૨-૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૨.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org