________________
- સગતસિંહ (શકિતસિંહ) [પર] જૈન ગૂર્જર કવિઓ : ૬
૩૬. સગતસિંહ (શક્તિસિંહ) (૩૯) સુભાષિત .
જૈન કવિ હરકલશે સં.૧૯૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉધૃત.
કવિત્ત
એકાં ઘરિ ધન લાખ, એક નિરધન નિરધારા એકાં ઘરિ બહુ નારિ, એક નર ફિર કું આરા એકાં આસણું તુરીય, એક નર હીંડે પાલા એક રૂપ સરૂપ, એક નર કુછિત કાલા ઈમ બહુ જોય સુભમૈ અસુભ, કીયા કર્મ ન ટલે કહી
મત દીયે દસ કે દેવબેં, સગતસિંહ બેલે સહી. ૧૨-૭૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩ર.] ૩૭. અજ્ઞાત (૪૦) “સૂદા સાવલિંગામાંથી શકુન દોહા
જૈન કવિ હીરકલશે સં.૧૯૩૬માં રચેલી “સિંહાસન બત્રીશી'માં "ઉદ્ભૂત.
પહલે પુહર અધૂરડા જંગલ જિમણું અંતિ સાવલિંગા ! સુદ ભણે, અલ્યા વૃક્ષ ફલંતિ. ૧૨-૧૦૦ જિમણી લીજે લૂંકડી, ડાવી લીજૈ શ્યાલ સાવલિંગા ! સુદ ભણે, ફલ મનોરથમાલ. ૧૨-૧૦૧ કૂકર ડાવા સુર કરે, બોલે વાર બિયાર સાવલિંગા ! સુ ભર્ણ, પામે રાજકુમાર. ૧૨-૧૦૨ રાજ ડાવૌ જીમણું, જે ભૈરવ કિલલાઈ સાવલિંગા! સુદ ભણે, મનચિત્યા ફલ થાઈ. પર ડાવો અહિ જીમ, ડાવા લાલી હતિ સાવલિંગા ! સુદે ભણે, મનચિંત્યા ફલ હુતિ. ૧૨-૧૦૪ માલાલ મુખ સખ લીઈ, જે દિખણ દિસિ જાય
સા વલિંગા ! સુદે ભણે, મનચિંત્યા ફલ થાઈ. ૧૨-૧૦૫ ' [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૨૧૩૩.] ૩૮. ગંગદાસ (૪૧) સુભાષિત
૧૨-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org