SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત અત - [૫૨૪] જૈન ગૂર્જર કવિએ : $ દુંદાલા દાલિદ્ર હરે, ઘૂધર ધમકઈ પાય, સિદ્ધિ-બુધિ-ચલનું નમું, ગાયુ અવયતી રાય. દુહા લાલ કહિ સહુ સાંભલુ, પૂણ્ય તણાં ફલ એ ફૂયર નઈં હ"સા લીલા કરઇ, નગર ઉજેણી તેહ. ચપઇ સંવત્ ૧૬ સાલ ચ્વીસિ ૨૪ સાષિ, માસ આસાઢ દાંતજ પાખ, તથિ પાંચમી નિ ગુરૂવાર, કરી ચુપે મેટિ સારિ. ૪૭૩ ૪૭૨ ૪૭૬ દૂહા ગીત સરસ વાતડી, સુણતાં પાતગ જાઈં હરી જે ભણસ ગુણસ” નરનાર, તિહાં ધરિ લક્ષ્મીલીવિલાસ, ૪૭૪ જે ફૂલ હુઇ દીધ” દાન, જે ફલ હુઇ ગગા સ્નાન જે લ હુઇ કાસી ગયાં, એકમનાં દ્વારાવતી રહિયાં જે ફૂલ કન્યા દીજિ દાંત, જે ફલ કીધઇ માસનાંત, જે ફૂલ તીરથ દીધિ દાન, તે કુલ સુણતાં શ્રવણે કાન. એકમના હુઇ સ સહિ, તે પામિ સર્વિ અવિચલ રદ્ધિ, રાજદ્ધિ રામા પિરવાર, મલ” અણુચીત્યું. તેણી ચારિ. ૪૭૭ એકમનાં ફૂલ હુઈ અસ્યાં, કુયર નિ હ"સા પામ્યાં તિસ્યાં, નગર અવતી કીધું રાજ, તિમ સરો સર્વિ કહિના કાજ, ૪૭૮ ષડક દેસ નગરી જખાઈ નાતિ માગવાટ પેરૂઆત લાલ કહિ સુણજો તમ્હે સહુ, તિહાં ધરિ ઉચ્છવ મંગલ બહુ. ૪૭૯ (૧) વિ.ને.ભું. નં.૪૪૬૦. Jain Education International [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૦-૩૧. ‘સુંદર શેઠની વાર્તા' રચનાર અને આ કવિ એક જ હેાય એવી શકયતા ઘણી જ એછી છે, કેમકે એ વાર્તાના રચનારના નામની અસ્પષ્ટતા છે, એ રચનાર પેાતાની વિશેષ ઓળખ આપતા નથી અને એ કૃતિ સાગરપુરમાં રચાયેલી છે, ત્યારે આ કવિ પેાતાની પૂરી આળખ આપે છે ને કૃતિ ખડક દેશના જમાછ નગરમાં રચાયેલી છે.] ૪૭૫ ૩૩. અજ્ઞાત (૩૬) સુભાષિત જૈન કવિ હીરકલશે . સ.૧૯૩૬માં રચેલી 'સિંહાસન બત્રીશી'માં • ઉદ્ધૃત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy