________________
લાલ.
સત્તરમી સદી
[૫૨]
શિવા અર્થ. શિવા સુગાલી ઉછરી, શિવા હરર પુન હેઈ શિવા સંભની સુંદરી, જિહ જાને સભ કે ઈ.
ફૂટ અર્થ ફૂટ કહા સેલ સભ, અહિરન કૂટ કહે ત ફૂડ કપટ છોડ દે, ભજલે કમલાકત.
સનેહ અર્થ તેલ સનેહ સનેહ ધત, ઉત્તમ પ્રેમ સનેહ સે સનેહ નિજ ચરન હર, નંદદાસકે દેહ. સબદ સમુદ્રમૈ શબ્દ નગ, કે કાઢણું સમરત્વ
મરજીવાકી સક્તિ જિસ, તિસહી આવે હO. (૧) શ્રી અનેકાર્થનામમાલા સંપૂણ. સંવત ૧૯૦૬ પિષ શુદિ ૧૩. ગુરૂવાસરે લિષતમ ગુસાંઈ અમરદાસ. પઠનાર્થ સદાનંદ એસવાલ દુગડ કુલે. પ.ક્ર. ૨૨થી ૨૬, એક ગુટકે નાને, દે.લા. (આ ગુટકામાં “રામયશોર સાયણ રામ' આ જ લેખકના અક્ષરમાં લખાયેલ છે ને તેને અંતે લેખકપ્રશિસ્ત છે.)[ગૂહાયાદી, ડિકેટલોગબીજે ભા.૧ પૃ.૩૨, ડિકેટગભાવિ.].
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૨૮-૨૯] ૩૨. લાલ
ખડક દેશના જબાઇને પોરવાડ જ્ઞાતિ વણિક.
સુંદર શેઠની વાર્તા સં.૧૬૩૬માં રચનાર લીલે લલ-લાલ (જુઓ ગૂ. હાથપ્રતોની સં. યાદી પૃ.૧૮૭) અને આ કવિ કદાચ એક જ હેાય?' (૩૫) વિક્રમાદિત્યકુમાર ચોપાઈ ર.સં.૧૬૨૪ આષાઢ વદ પ ગુરુ આદિ– સરસતિ સામણિ વીનવું, માગું એક પસાય
કર જોડી કવીઅણુ કહિ, સારદ તણુઈ પસાય. બ્રહ્માબેટી વીનવું, હંસાવાહની માત અક્ષરપદ જે ઉચ્ચરઉં, સારથ હેજે માત. વીણપુસ્તકધારણું, તું તારિણી ત્રિભોવન - સેવક કર જોડી કહિ, આપુ વિદ્યાદાન. ગવરીનંદન ગુણ સ્તવું, તેત્રીસા પડિહાર ગણમુષિ ગણપતિ ઉચ્ચકું, જિમ પામું જયકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org