________________
નદાસ
[પર જૈન ગૂર્જર કવિઓ: ૬. હરીહાં બાદ, ન્દુ તીતર યું બાજ ઝડફ લે જાયગો. ૧ અંત – જ્યાં ધરનાર કુનાં જમાંરા હારીઆ
દીનાં દાન કથીર કે બ્રાહ્મણ મારીઆ આઠે પહેાર ઉપધ ઉસીકા જીવ શું હરીહાં બાજદ કહે છે, એક ઝડાં કે લેઈ જિમાંવિ પરૂ સું. ૩૬ –ઈતિશ્રી ચંદ્રાયણ વ્યાજદરા. દુહા.
(૧) પં. મેતીવજિતવિજય)જી પઠનાથ. સંવત ૧૮૭૬ પ્રથમ જેક્ટ સૂદ ૧૪. દિને. લે. ઋ. ઉગરચંદ. પ.સં.૪–૧૩, મુક્તિ. વડોદરા નં.૨૪૦૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૯૪.] ૩૧, નંદદાસ
શ્રી વલ્લભાચાયે યા તેમના પુત્ર વ્રજ ભાષાના સુપ્રસિદ્ધ આઠ કવિઓને અષ્ટ છાપ” સ્થાપિત કર્યા હતા તે પૈકીના એક આ નંદદાસ હતા. મુખ્ય પ્રધાન તે સૂરદાસ હતા. [અનુમાને જ.સં.૧૫૮, સમુદાયપ્રવેશ સં.૧૬૧૫, સ્વ.સં.૧૪૪ર પહેલાં].
કવિ માટે જુઓ “કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૨૩૧ તથા “મિશ્રમવિનોદ પૃ.૧૧૦ મે ૨૬૯. (૩૪) અનેકાથધુનમંજરી અથવા અનેકાથનામમાલા અથવા
અનેકાથી કેશ], આદિ- શ્રી ગણેશાય નમ:, અથ અનેકાર્થ ધુન મંજરી લિષ્યતે.
દેહા. જે પ્રભુ જોતિ જગત્રમેં, કારણ કરણ અભિવ વિઘનહરણ સભ શુભકરણ, નમો નમ તિહ દેવ. એક વસ્તુ અનેક હૈ, પ્રગતૃત નાના નામ
ૌ કંચણ તે કિંકણ, કંકણુ કુંડલ દામ. ઉચર સત નહિ સંસકૃત, સમઝ ન કે સમરત્ય તિન હિત નદ સુમત યથા, ભાષા અનેકારW. શબદ અનેક નાના અરથ, મેતનકે સી દામ જે નર કરત સુકંઠમ, તે હૈ હૈ છવિ ધામ.
અથ શિવ શબદ અથS. દેહરા. શિવ હર શિવ વસુ શુક્ર શિવ, શિવ કહીએ કલ્યાણ શિવ સુખદાયક સભાનકા, હરિ ઈશ્વર ભગવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org