________________
સત્તરમી સદી
[૫૨૧]
૧૪૪
દેષઈ નાક જિસા તિલફૂલ, ઉપર માતીકા નહી મૂલ, દેષઈ ભમર ભમઈ રઝણુઈ, કવિ મનસુદન પ્રભુ પરિ ભણઇ. અંત – વિક્રમકુઅર મદિર આવીયા, સવે દુખ દુરંતર ગયા, કવિ મદસુદનની મત્ય ષરી, કથા કૂ`અર વિક્રમની કરી. ૩૫૧ ગાઇ ણિ સુણુઇ સાંભલઇ, પાતિક તેહના જાઈ પ્રલઈ, શ(ધ !) દાસ બંદીજન લહી, વિક્રમ વાત (વ)ધારી કહી. ૩૫૨ કથા રાગ એ આગ અષ્ટિ, મઇ અધિકરી કીધી પછ૪, એવુ કથા મ” કરી નિધાન, શ્રવણુ સાંભલિ આપ॰ દાંન..૩૫૩ (૧) ઇતિશ્રી વિક્રમચરિત્ર કથા પ્રશ્નધ સંપૂર્ણ લિખિત ઋષિ હરજી. સંવત ૧૭૪૬ વર્ષ ફ્રાણુ વિદ૩ દિને સરખેજ મળ્યે. શુભ ભવતુ કાણુમસ્તુ. છ. શ્રી. પુ.સં.૧ર-૧૬, મૂળ આમેાદના ચદ્રવિજયજી પાસે, પછી દે.લા.પુ.લા. નં.૧૧૭૫–૪૭૮. (તથા જુએ ગૂ. હાથપ્રતાની સ યાદી પૃ.૧૪૯ અને ૩. લપતરામ હૈ. પુ. સૂચિ નં.૧૯૦૩ પૃ.૭૬.) [આલિસ્ટઇ ભા.૨ તથા ડિકૅટલૅાગભાવિ.]
પ્રકાશિત ઃ ૧. સંપા. છ. વિ. રાવળ, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૭-૫૮. કૃતિના ર.સં. જુદીજુદી હસ્તપ્રતામાં જુદેજુદા મળે છે, પણ કવિ સં.૧૭મી સદીના આરંભમાં હયાત હૈાય એવા સંભવ સૌ વિદ્વાનાને વિશેષ જણાયા છે. ઉપરની પ્રતમાં કર્તાનામ મદનસુદન' ‘મદસુંદન' મળે છે તે ભ્રષ્ટ લેખનનું રિશુામ છે.]
માર્જિઢ
૩૦. માજઢ વાજિદ]
સરખાવે। માજિદજી નં.૧૫૭૨, ગ્રંથ – વાર્જિકે અરેલા પૃ.૯૮૬ તથા વાંદ્ર ન.૪૮૦ પૃ.૫૦૬ (મિશ્રમ ધ્રુવિનેાદ). [‘રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’પૃ.૧૩૬ મુજબ વાર્ષિક એક પઠાણુ હતા અને દાદૂના શિષ્ય હતા. સમય અનુમાને સં.૧૭મી સદી. ચંદ્રાયણા તે જ અરિલ્લ કે અરેલા.
(૩૩) [+] ચંદ્રાયણાં દુહા લ.સ.૧૮૭૬ પહેલાં [સં.૧૭મી સદી] આદિ – ડાંઢી બાંધે પાધ ચલે ગજયાલ હૈ
ઝલકતી સમસેર ઢલકતી ઢાલ રે
એ તા ખી અભીમાંન કિહાં ટેહરાયગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org